આફટર ઓલ, એટ માય ઓન હોમ વ્હાય આઇ મે નોટ યુઝ ગુજરાતી, માય મધરટંગ ?”

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

“મમ્મા,અપપ્મ નથી ખાવા. રોટલી ના પપુડાં બનાવી દે ને!.”
સ્કૂલે આવી ભરેલું લંચબોક્સ આપતાં નેન્સી બોલી.
અને માનસી નો મિજાજ ગયો. એક થપ્પડ મારી દીધી.
રડી પડી નેન્સી.

“ડર્ટી ગર્લ !..વુ આર યોર ફ્રેન્ડ્ઝ ?
ટેલ ઇન ઇંગ્લીશ. અધરવાઇઝ આઇ વીલ નોટ મેક યુ પપુડા.’
રડતાં રડતાં હસવું આવી ગયુ નેન્સી ને…
“મમ્મા, ઇફ યુ કાન્ટ સ્પીક પરફેક્ટ ઇંગ્લીશ વ્હાય યુ વૉન્ટ મી સ્પીક પરફેક્ટલી ?”
એન્ડ આફટર ઓલ, એટ માય ઓન હોમ વ્હાય આઇ મે નોટ યુઝ ગુજરાતી, માય મધરટંગ ?”
“ઇફ વન મે નોટ સ્પીક મધરટંગ એટ હોમ ધેર વીલ બી નો ચાન્સ ફોર ઇટ ટુ બી અલાઇવ.”

  • પ્રજ્ઞા ધારૈયા.
Share This Article