એક રાતનો શરીર સંબંધ, પછી તું તારા રસ્તે હું મારા રસ્તે! અહીં 10માંથી 7 પુરુષો કરે છે ‘વન નાઈટ સ્ટેન્ડ’?

Rudra
By Rudra 2 Min Read

21મી સદીમાં “વન નાઈટ સ્ટેન્ડ” વિશ્વના અનેક દેશોમાં તે સામાન્ય બની ગઈ છે. ભારતની અંદર પણ હવે ધીમે ધીમે તેનો પ્રચાર વધી રહ્યો છે. “વન નાઈટ સ્ટેન્ડ”નો સીધો અર્થ થાય છે કે માત્ર શારીરિક સુખ માટે એક રાત માટે કોઈ વ્યક્તિ સાથે શરીર સંબંધ બાંધવો, જેમાં કોઈ લાગણીના સંબંધ હોતા નથી.

આજના સમયમાં યુવાનોને આવી જીવનશૈલી ખૂબ આકર્ષે છે. જેને માત્ર છોકરાઓ નહીં, પણ ઘણી યુવતીઓ પણ અપનાવી રહી છે.

ભારતમાં પણ આ પ્રવૃત્તિનું પ્રમાણ વધી રહ્યું છે, હાલ તે મોટાભાગે મેગાસિટી અને ખાસ વિચારો ધરાવતા વર્ગો સુધી જ મર્યાદિત છે.

મિડિયા રિપોર્ટ્સ અને હાલની જાણકારી અનુસાર, સૌથી વધુ વન નાઈટ સ્ટેન્ડ અમેરિકામાં જોવા મળે છે. ત્યાંના યુવાનો આ સંસ્કૃતિને ખૂબ પ્રોત્સાહન આપે છે.

અમેરિકા ખાતે લગભગ 72 ટકા પુરૂષોએ વન નાઈટ સ્ટેન્ડને સ્વીકાર્યું છે, એટલે કે દસમાંથી સાત પુરુષો ઓછામાં ઓછું એક વખત તો વન નાઈટ સ્ટેન્ડ કરી ચુક્યા છે.

આ સૂચીમાં મહિલાઓ પણ પાછળ નથી. ત્યાં સંદર્ભ મુજબ 68 ટકા મહિલાઓએ પણ ઓછામાં ઓછું એક વખત વન નાઈટ સ્ટેન્ડ કર્યો છે.

અમેરિકામાં ક્લબ, પાર્ટીઓ અને ડેટિંગ એપ્સ દ્વારા આવા સંબંધો બનાવવામાં આવે છે અને સામાન્ય રીતે તેને મોટો મુદ્દો માનવામાં આવતો નથી.

રિપોર્ટ અનુસાર, અમેરિકામાં 42 ટકા વન નાઈટ સ્ટેન્ડ રજાઓ દરમિયાન થાય છે. નોર્વે, ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાં પણ આવી પ્રવૃત્તિ સામાન્ય છે.

નોંધ – વાંચક મિત્રો આ સમાચાર વાંચવા માટે આભાર, આ સમાચાર માત્ર તમને જાગૃત કરવા માટે હેતુથી લખવામાં આવ્યા છે. અમે તેને લખવા માટે સામાન્ય જાણકારીઓની મદદ લીધી છે. ખબરપત્રી તેની પુષ્ટિ કરતુ નથી.

Share This Article