વિવિદ સિડની ૨૦૧૯નો નવીનીકરણ અને સર્જનાત્મકતાના નવા દાયકામાં પ્રવેશ

KhabarPatri News
By KhabarPatri News 7 Min Read

પિક્સાર એનિમેશન સ્ટુડીયોઝ, કેમ્પબેલ્સ કોવ અને હેકસન રોડ રિઝર્વ સાથે રોક્સમાં આર્જિલ કટ્સ લાઇટ વોક, ગેમ ચેન્જર્સ સ્પાઇકલી અને ઇસ્થેર પર્લ હેડલાઇન વિવિદ આઇડીયાઝ વત્તા ધી ક્યોર, રુફુસ ડી સોલ, એફકેએ ટ્વીગ્સ અને અંડરવર્લ્ડ રોક વિવિદ મ્યુઝિક સાથે જોડાય છે. ૨૦૧૯ના પ્રોગ્રામની જાહેરાતનું વીડિયો કન્ટેન્ટ અને ઇમેજિસ પર ઉપલબ્ધ છેઃ

દક્ષિણ ગોળાર્ધમાં લાઇટ, મ્યુઝિક અને આઇડીયાઝનૌ સૌથી મોટો તહેવાર વિવિદ સિડની ૨૪ મે શુક્રવારથી ૧૫ જૂન શનિવાર મે ૨૦૧૯ સુધી હાર્બર સિટીને પ્રજ્વલિત કરશે, કેમ કે તે નવીનીકરણ અને સર્જનાત્મકતાના નવા દાયકામાં પ્રેરણારૂપ અને સ્ટારથી સજ્જ અનેક ઘટના પ્રોગ્રામ સાથે પ્રવેશશે.

વિવિદ સિડનીના ડેસ્ટીનેશન એનએસડબ્લ્યુ સીઇઓ અને એક્ઝિક્યુટીવ પ્રોડ્યૂસર, સેન્ડ્રા ચિપચેઝે જણાવ્યું હતું કે, “ઓસ્ટ્રેલિયાના અત્યંત લોકપ્રિય અને એવોર્ડેડ તહેવાર હવે તેના અગિયારમાં વર્ષમાં છે, જેમાં લાઇટ કલાકકારો, મ્યુઝિક મેકર્સ અને તેજસ્વી હસ્તીઓ સિડનીને એશિયા પેસિફિકના સર્જનાત્મક ઉદ્યોગોના એક કેન્દ્ર તરીકે રજૂ કરશે.

“આ વખતનો સિડની પ્રોગ્રામ બોલ્ડ, રોમાંચક અને વૈવિધ્યરૂપી છે, જે દરેક માટે કંઇકને કંઇક ઓફર કરે છે તેથી હું દરેકને આ ચૂકાય નહી તેવી ઘટનામાં ભાગ લેવા મુલાકાત કરવાનું આયોજન કરવા માટે પ્રોત્સાહન આપુ છું.

વિવિદ સિડનીની માલિકી, સંચાલન અને નિર્માણ ડેસ્ટીનેશન એનએસડબ્લ્યુ દ્વારા કરવામાં આવ્યું છે, જે એનએસડબ્લ્યુ સરકારની પ્રવાસન અને મોટી ઘટના એજન્સી છે અને ૨૦૧૮માં તેણે ૧.૨૫ મિલીયન લોકોને આકર્ષ્યા હતા તેમજ એનએસડબ્લ્યુ અર્થતંત્રમાં મુલાકાતીઓ પાછળ ૧૭૨.૯ મિલીયન ડોલરનું ખર્ચ કરવામાં આવ્યું હતું.

“મને એ કહેતા ગર્વ થાય છે કે અમારી માર્કેટિંગ પ્રવૃત્તિઓ દરમિયાન ૧૮૫,૮૮૭ ટ્રાવેલ પેકેજનું વિવિદ ૨૦૧૮માં સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય મુલાકાતીઓને વેચાણ કરવામાં આવ્યું હતું, જે અગાઉના વર્ષની તુલનામાં ૩૭ ટકાનો ઊછાળો દર્શાવે છે. વિવિદ સિડનીમાં મુલાકાતીઓએ હાજરી આપવી આવશ્યક છે અને તે મુલાકાતીઓને સિડની અને તેનાથી આગળ જવા માટે પ્રોત્સાહન આપે છે એમ,” કુ ચિપચેઝે જણાવ્યું હતું.

“તમારી ઉંમર કે રુચિ ચાહે ગમે તે હોય, ચાહે તમે પ્રથમ વખત સિડની આવતા હોય અથવા જો તમે સ્થાનિક પણ કેમ ન હોય – વિવિદ સિડની એક સનાતન આકર્ષણ છે. વિવિદ સિડની ૨૦૧૯ પ્રોગ્રામ સમાવેશી અને પ્રવેશયોગ્ય ઇન્સ્ટોલેશન્સ, ઘટનાઓ અને અનુભવ પૂરો પાડે છે જેને તમે એક સાંજ કે ૨૩ રાત્રિઓ સુધી માણી શકો છો.”

કુ. ચિપચેઝે ૯-૧૨ના હાઇ સ્કુલ વિદ્યાર્થીઓ માટે પ્રારંભિક વિવિદ સ્કુલની જાહેરાત કરી છે જેથી વિદ્યાર્થીઓને ઇમેજિંગ, ડિઝાઇનીંગ સાથે સંકળાયેલી પ્રક્રિયાથી વધુ અવગત કરી શકાય અને ભારે મોટી વૈશ્વિક ઘટના માટે લાઇટ આધારિત આર્ટવર્કસ ડિલીવર કરી શકાય.

“આ પ્રયત્ન વિદ્યાર્થીઓને અને તેમના શિક્ષકોને વિવિદ સિડનીના આઇકોનિક બિલ્ડીંગ પ્રોજેક્શન્સ અને લાઇટ વોક ઇન્સ્ટોલેશન્સ પાછળના વ્યાવસાયિકોને મળવાની તક મળશે અને તેઓ કલાકારો, ડિઝાઇનર્સ અને ટેકનિશીયન્સ પાસેથી તેમની કારકીર્દી વિશે અને તેમણે ભવિષ્યના પ્રોજેક્ટ્સ અને રોજગારી માટે આવી કુશળતા ઊભી કરવા માટે તકોનો કેવી રીતે ઉપયોગ કર્યો તે જાણી શકશે,” એમ કુ. ચિપચેઝે જણાવ્યું હતું.

 

Austral Floral Ballet Andrew Thoma Huang Bemo e1553527010106

વિવિદ લાઇટ

ચાલુ વર્ષે લિટ વોકમાં દક્ષિણ ગોળાર્ધમાં સૌથી મોટી આઉટડોર ગેલેરીમાં ૫૦થી વધુ રેડીયન્ટ કાર્યો જોશે, જેને ઓછામાં ઓછા ૩ કિલોમીટર સુધી લાંબી કરવામાં આવી છે.

ભાગીદીરીમાં એકેડમી એવોર્ડ વિજેતી પિક્સાર એનિમેશન સ્ટુડીયો સિડનીના હેરિટેજ યાદીમાં સમાવિષ્ટ આર્જીલ કટને ખડકોમાં પ્રજ્વલિત કરશે જેમાં સર્જનાત્મક લાઇટ પ્રોજેક્શન હશે જે દરેક વયના મુલાકાતીઓને આનંદ આપશે કેમ કે તે બિહાઇન્ડ ધ સીન આર્ટવર્કની દાર્શનિક ઉજાણી મારફતે અને આઇકોનિક એનિમેશનના વિકાસ દ્વારા લાવવામાં આવી છે. વિવિદ લાઇટ પ્રોગ્રામમાં આર્જીલ કટનું પુનરાગમન તહેવારની ઉજવણી કરનારાઓ માટે મોટુ ડ્રોકાર્ડ હશે જેમાં પિક્સાર ફિલ્મ્સના ચિત્ત હરી લેતા પાત્રોનું નિરૂપણ હશે જેમાં લોકપ્રિય વુડી અને બઝ લાઇટ યરની જોડીનો પણ સમાવેશ થાય છે.

ચાલુ વર્ષના જેની આતુરતાપૂર્વક રાહ જોવાઇ રહી છે તેવું લાઇટીંગ ઓફ દ સેઇલ્સ, લોસ એન્જલસ સ્થિત અમેરિકન કલાકાર-ફિલ્મમેકર એન્ડ્રુ થોમસ હૂઆંગ ઓસ્ટ્રેલ ફ્લોરા બોલેટ રજૂ કરશે. સિડની ઓપેરા હાઉસના છાયાચિત્રની ભાવાત્મક કમાનના પ્રતિભાવમાં ડાન્સર્સના હલચલમાં સમાવિષ્ટ ઓસ્ટ્રેલિયાના છોડ અને ફૂલોને એક સંમોહિત શ્રદ્ધાંજલિ હશે.

લાઇટ અને કુદરત એમ બન્નેનું પ્રતિબિંબ પાડતા સિડનીના રોયલ બોટાનિક ગાર્ડનની સમીપમાં ઝળહળતા આર્ટવર્કસને જોવા પણ મુલાકાતો જઇ શકે છે. જમીનથી ઉપર ઉદ્વીપ્ત બરછી એવા ફાયરફ્લાય ફિલ્ડ ૫૦૦ જેટલા ઉડતા લાઇટ પોઇન્ટસનું જાદુઇ ઇન્સ્ટોલેશન છે જે આ નાદુક નિશાચર લેમ્પીરિડેના એરિયલ બોલેટની નકલ કરે છે.

વિવિદ સિડનીનુ સીમાક્ષેત્ર

વિખ્યાત પરિસર તારોન્ગા ઝૂ, ડાર્લીંહ હાર્બર, ચેટ્સવુડ, બારાંગૂરુ અને લુના પાર્કને ૨૦૧૯માં લાઇટથી શણગારવામાં આવશે.

ઉત્તરીય દરિયા કિનારે તહેવારમાં વન્યપ્રાણીઓ માટે લોકપ્રિય તારોન્ગા ઝૂ લાઇટસ જોખમી પ્રજાતિઓને ફાનસના પ્રકાશથી પ્રકાશિત કરવામાં આવી છે. સ્ટાર્સપેન્ગ્લેડ એશિયન હાથી, સિલ્વરબેક ગોરિલાના પરિવાર, સપ્તરંગી દરિયાઇ પક્ષી અને વિડી સી ડ્રેગોનને સાથે જોડતા સુમાત્રણ ટાઇગર ક્લબ નવા ત્રણ વાઘના બચ્ચાની ઉજવણી કરે છે અને ઝૂની સંરક્ષણની પ્રતિબદ્ધતા પર ભાર મુકે છે.

પોતાના બીજા વર્ષમાં કાયમ હરિયાળી ધરાવતા લુના પાર્ક સિડની ફરી એક વાર અંધકાર બાદ પ્રકાશમાં આવ્યો છે. ચાલુ વર્ષે એડ્રેનાલાઇન ઇચ્છુકો હજ્જારો એલઇડી લાઇટ્સથી પ્રકાશિત નવા પારીવારિક થ્રીલર વાલોરની મુલાકાત લઇ શકે છે જે સંપૂર્ણ રીતે લાઇટથી સજ્જ આઇકોનિક ફેરિસ વ્હીલની સુંદરતામાં વધારો કરે છે.

વિવિદ આઇડીયાઝ

વિવિદ આઇડીયાઝ સિડીનીમાં ૨૩ દિવસ અને રાત્રિની ટોક, હેન્ડઝ ઓન વર્કશોપ્સ અને ઇન્ડસ્ટ્રીને આકાર આપતા ફોર્મસ લાવશે જે પ્રેમ, એકાંતપણું અને આપણી ઝડપી સાથે કાયમી જોડાયેલી જિંદગી સંબંધિત અર્થ શોધશે.

વિવિધ સંગીત

વિવિદ સિડની શહેરના લાઇવ સંગીત પર પ્રભાવશાળી વિદેશી કૃત્યો અને સ્થાનિક પ્રતિભા આધારિત ભાર મુકે છે, જે ચાલુ વર્ષના લાઇન-અપને પ્રભાવશાળી બનાવશે.

ડાયનેમિક ઇલેક્ટ્રોનીક ક્રિયા રુફુસ ડુ સોલ (ઇઙ્ગહ્લઙ્ગજી ડ્ઢેં ર્જીંન્) અને શૈલી આધારિત પોપસ્ટાર એફકેએ ટ્વીગ્સ ચાલુ વર્ષના કેરિયેજ વર્ક્સ પ્રોગ્રામમાં મોખરે છે, જ્યારે વર્ષની વેરહાઉસ પાર્ટી, કર્વ બોલ કે જેની ફુઝી ઇવેન્ટસ દ્વારા રચના કરવામાં આવી છે તેનું પુનરાગમન થશે જેમાં હેડેન જેમ્સ, ટચ સેન્સિટીવ અને મોલરાતનો સમાવેશ થાય છે.

સિટી રેસિટલ હોલ ચાર સંગીતમય હાઇલાઇટ્સ રજૂ કરે છે જેમાં ઓસ્ટ્રેલિયન મ્યુઝિક લિજેન્ડ પાઇલ કેલી અને અગ્રણી ઓસ્ટ્રેલિયન કંપોઝર જેમ્સ લેજર તેર નવા ગીતો અને પક્ષીઓ, પોપ ડાર્લીંગ કેટ મિલર હેઇડકે, આંતરરાષ્ટ્રીય રીતે વખણાયેલા પિયાનિસ્ટ ઝોફો અને કંસર્ટોસ ઓન ફાયર પ્રેરીત સાઉન્ડસ્કેપ્સ રજૂ કરશે.

સિડની ઓપેરા હાઉસ ખાતેની વિવિદ લાઇવ ઉજવણી તેમની શૈલીની શ્રેષ્ઠતા અને વિઝનરીઝ જે તેમના પોતાના શબ્દો પર રચાયેલી છે. બ્રિટીશ વિકલ્પ રોક અગ્રણી ધી ક્યોરે ચાર વખત વેચાયેલા ઓસ્ટ્રેલિયન એક્સક્લુસિવ પરફોર્મન્સીસ સાથે તેમના સીમાચિહ્ન આલ્બમની ૩૦મી જન્મજયંતિ નિમિત્તે ઉજવણી કરી હતી. તેમના દેશબંધુ, યુકે ઇલેક્ટ્રોનીક ટાઇટન્સ અંડરવર્લ્ડ ચાર એક્સક્લુસિવ શો સાથે યુફોરિક ડાન્સ ફ્લોરમાં કોન્સર્ટ હોલ સ્થાપિત કરવા સજ્જ છે, જ્યારે અમેરિકના ઉભરતા પોપ સ્ટાર મેજિક રોજર્સ સિડની ઓપેરા હાઉસમાં પોતાનું ડેબ્યૂ કરશે અને તેણીની મેલોડીક ફોકનું એકમાત્ર મિશ્રણ પર્ક્યુસિવ બીટ્સ રજૂ કરશે જેથી તેણીના અતુલ્ય નવા રેકોર્ડ હાર્ડ ઇટ ઇન પાસ્ટ લાઇફનું નિદર્શન કરશે.

Share This Article