વેલેન્ટાઈન એટલે પ્રિયજનની સાથે સમય વિતાવવાનો દિવસ. પ્રિયજનને મળવાનો ઉમળકો જ કંઈક અલગ હોય છે. તેમાં પણ ખાસ કરીને યુવતિઓને તો સજવા સવારવાનો પહેલો વિચાર આવે. વેલેન્ટાઈન પર પોતાના પ્રિયજનને મળવા જવા માટે ખૂબ જ એક્સાઈટેડ હોય છે. તેમાં પણ શું પહેરવું, શું બોલવું, કેવો મેકઅપ કરવો તે બધી વસ્તુને લઈને ખૂબ જ મૂંજવણ રહેતી હોય છે. તો હવે તેની ચિંતા કરવાની જરૂર નથી. અહીં આપણી પાસે છે જાણીતા બ્યુટીશિયન રચના જોશી અને તે આપણને બતાવશે કે વેલેન્ટાઈન સ્પેશિયલ મેકઅપ કેવી રીતે કરી શકાય.
જુઓ, વેલેન્ટાઈન સ્પેશિયલ મેકઅપ કેવી રીતે કરશો?
