* બેસ્ટ સ્પાઇન ટેટૂ આઇડિયાઝ *
આ દિવસોમાં ટેટૂ શબ્દ સાથે સૌ કોઇ પરિચિત છે, કોઇના બોડી પર ટેટૂ હોવું એ સ્વાભાવિક છે, પણ એક સારી રીતે બનાવવામાં આવેલુ ટેટૂ સૌનું ધ્યાન આકર્ષે છે.
હાલમાં, વધુને વધુ લોકો તેમના સ્પાઇન એટલે કે કરોડરજ્જૂ પર સાહી લગાવી ટેટૂ દોરાવી રહ્યાં છે. આ ટેટૂની સાથેસાથે તેની ડિઝાઇન, આકાર અને સ્વરૂપ પણ એટલાં જ આકર્ષિત કરે તેવાં છે. આ કાયમી રીતે પીઠ પર ચિત્રણ કરાવેલા ટેટૂને વધુ સુંદર બનાવવા માટે ભવ્ય વણાંકો આપવામાં આવ્યાં છે. જે લોકો ટેટૂ દોરાવા માટે સારા વિચારો તરફ વિચારી રહ્યાં છે તેઓ માટે બોર્ડ પાંડા દ્વારા કેટલાંક સૌથી સુંદર અને મનોહર ટેટૂ ડિઝાઇનનું કલેક્શન કરવામાં આવ્યું છે.
તો નિહાળો સુંદર અને મનોહર કરનારી ટેટૂ ડિઝાઇન અને તેમાંથી મનપસંદ ટેટૂને તમારી પસંદ બનાવો.
1.
2.
3.
4.
5.
6.
7.
8.
9.
10.