વિકફીલ્ડ કસ્ટર્ડ પાઉડર તમને સ્વાદિષ્ટ મલાઈદાર કસ્ટર્ડ તૈયાર કરવામાં મદદ કરે છે જે તમારા પરિવાર અને અતિથિઓને “વાહ” કહેવા પર મજબૂર કરી દેશે. ચાર નવા યમી ફ્લેવર્સ મેંગો, સ્ટ્રોબેરી અને બટરસ્કોચ અને વેનિલામાં ઉપલબ્ધ, વિકફીલ્ડ કસ્ટર્ડ પાઉડર 100% શાકાહારી, સરળતાથી અને જલ્દી બને છે.
બનાવવા માટે સરળ રીત, ત્રણ ચમચી કસ્ટર્ડ અને દસ ચમચી દૂધ મેળવીને સ્મૂથ પેસ્ટ બનાવો. 500 મિલીલીટર દૂધમાં ધીરે-ધીરે કસ્ટર્ડ પેસ્ટ નાખો. માધ્યમ આંચ પર આને બે મિનિટ રાખો, તેને સતત હલાવતા રહો અને પછી કસ્ટર્ડ એક મોલ્ડ્સમાં નાખો. આને આમ જ ખાઈ શકો છો અથવા ફ્રૂટ સલાડ, ક્રીમી ટોપિંગ્સ કે નટ્સ સાથે એક ઈંગ્લીશ રીતથી ટ્રાય કરો. “યાદ રાખો, આ તમારા છોકરાઓને દૂધ અને ફળનું પોષણ આપવાની સૌથી સ્માર્ટ રીત છે, તેઓ આને વારંવાર માંગશે. વિકફીલ્ડ કસ્ટર્ડ પ્રત્યેક ભારતીય રસોઈ માટે જરૂરી છે તેમ શ્રી ડી. એસ. સચદેવા, સીઈઓ, વિકફીલ્ડ ફૂડ્સ એ જણાવ્યું હતું.
વિકફીલ્ડ કસ્ટર્ડ પાઉડર હવે 75 ગ્રામ, 100 ગ્રામ, 200 ગ્રામ અને 500 ગ્રામ પાર્ટીપેકમાં ઉપલબ્ધ છે. કસ્ટર્ડ પાઉડર તમારી આસ- પાસ અને દરેક ઓનલાઇન શોપ્સ પર ઉપલબ્ધ છે.