ગુજરાતમાં ઠંડીનો જોરદાર ધ્રુજારો રહ્યો: નલિયામાં પારો ઘટીને ૫.૮ by KhabarPatri News December 15, 2018 0 અમદાવાદ : અમદાવાદ સહિત ગુજરાતભરમાં હવે કાતિલ ઠંડીનું મોજુ ફરી વળ્યું છે. આજે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં લઘુત્તમ તાપમાનમાં જોરદાર કડાકો ...
હિમાચલ, ઉત્તરાખંડ અને કાશ્મીરમાં હિમવર્ષા જારી by KhabarPatri News December 13, 2018 0 શ્રીનગર : જમ્મુ કાશ્મીર, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશમાં ઉંચાણવાળા વિસ્તારોમાં હિમવર્ષા થતાં ઠંડીનું મોજુ ફરી વળ્યું છે. બીજી બાજુ મેદાની ભાગોમાં ...
કચ્છમાં માવઠુ : એકાએક ઠંડીના પ્રમાણમાં વૃદ્ધિ થઈ by KhabarPatri News December 11, 2018 0 અમદાવાદ : ગુજરાતમાં મોટાભાગના વિસ્તારોમાં આજે પારો જારદાર રીતે ગગડી ગયો હતો. જુદા જુદા પરિબળોના પરિણામ સ્વરૂપે તાપમાનમાં એકાએક ઘટાડો ...
નલિયા તેમજ વલસાડમાં તીવ્ર ઠંડી : પારો ૧૨ થયો by KhabarPatri News December 10, 2018 0 અમદાવાદ : અમદાવાદ સહિત રાજ્યભરમાં હવે ઠંડીનુંમોજુ જાવા મળી રહ્યું છે. આજે પણ સવારના ગાળામાં ઠંડીનો ચમકારો રહ્યો હતો. આજેસૌથી ...
ગુજરાતમાં ઠંડીનો ચમકારો રહ્યો : પારો ૧૧.૭ નોંધાયો by KhabarPatri News December 8, 2018 0 અમદાવાદ : અમદાવાદ સહિત રાજ્યભરમાં ઠંડીનાપ્રમાણમાં એકાએક તીવ્ર વધારો થઇ ગયો છે. આજે રાજ્યના કંડલા એરપોર્ટ વિસ્તારમાંપારો ગગડીને ૧૧.૭ ડિગ્રી ...
ગુજરાત : ઠંડીમાં એકાએક વધુ વધારો, પારો ૧૧ થયો by KhabarPatri News December 7, 2018 0 અમદાવાદ : ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ગુરુવારના દિવસે એકાએક ઠંડીનો ચમકારો જોવા મળ્યો હતો. મોટાભાગના વિસ્તારોમાં લઘુત્તમ તાપમાનમાં જોરદાર ઘટાડો થયો ...
નલિયા ખાતે સતત બીજા દિને પણ પારો ૧૨ ડિગ્રી by KhabarPatri News December 6, 2018 0 અમદાવાદ : ગુજરાતના નલિયામાં આજે સતત બીજા દિવસે સૌથી વધુ ઠંડીનો અનુભવ થયો હતો. અહીં લઘુત્તમ તાપમાન બીજા દિવસે પણ યથાવત ...