Tag: VGGS2024

ભારતીય રેલ દ્વારા અયોધ્યા ધામ જંકશન જાેવા લોકોની મોટી ભીડ

આર્ત્મનિભર ભારત પેવેલિયનમાં વિવિધ રાજ્યોની સંસ્કૃતિ જાેવા મુલાકાતીઓનો જમાવડો ગાંધીનગર : વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શો ૨૦૨૪ માં પેવેલિયન ૭માં ...

ગુજરાત બહાર ઉત્તરમાં રોકાણ કરવા ઇચ્છતા હોવ તો કાશ્મીરમાં જ કરજાે-અમિત શાહ

ગુજરાત બહાર રોકાણ કરવા ઈચ્છતા હોય તો કાશ્મીરમાં જ કરજાે ઃ ગૃહમંત્રી અમિત શાહની ઉદ્યોગપતિઓને અપીલ વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ...

ટુ- વ્હીલરથી ટ્રેક્ટર સુધી ઈ -વાહનો વિશાળ શ્રેણી પ્રદર્શિત, લાઈટ કોમ્બેટ હેલિકોપ્ટર અને તેજસ પ્લેનના મોડલ બન્યા આકર્ષણનું કેન્દ્ર

ગાંધીનગર : પરિવહન ક્ષેત્રે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ વર્તમાન સમયની જરૂરિયાત બની રહી છે.ઊર્જાના પરંપરાગત સ્ત્રોતો સીમિત છે ત્યારે ભવિષ્યના પરિવહનની ...

વિયેતનામની એરટિકિટ માત્ર 5555 રૂપિયામાં !! વિયેતજેટએ ગુજરાત વાઈબ્રન્ટ ગ્લોબલ સમિટ 2024માં કરી ખાસ ઓફરની જાહેરાત

મુંબઈ : ભારતમાં પ્રતિષ્ઠિત ગુજરાત વાઈબ્રન્ટ ગ્લોબલ સમિટ 2024 સહભાગની ઉજવણી કરતાં વિયેતજેટ તેના મૂલ્યવાન ગ્રાહકોને ખાસ પ્રમોશનલ ઓફરો વિસ્તારવાની ...

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે જાપાનનાં મિનિસ્ટ્રી ઓફ ઇકોનોમિ, ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીનાં ઇન્ટરનેશનલ અફેર્સનાં વાઇસ મિનિસ્ટર અને પ્રતિનિધિ મંડળે મહાત્મા મંદિરમાં બેઠક યોજી હતી.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા આવતીકાલથી પ્રારંભ થનારી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની દસમી કડીમાં સહભાગી થવા તેઓ તેમનાં બિઝનેસ ડેલીગેશન સાથે ...

વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૪ ઃ ડેમોક્રેટીક રિપબ્લિક ઓફ તિમોર લેસ્તેના રાષ્ટ્રપતિ સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મુલાકાત બેઠક

ગુજરાત જેવા વિકાસના રોલ મોડેલ સ્ટેટની ક્ષમતાનો લાભ લેવા તિમોર લેસ્તે ઉત્સુક છેઃ રાષ્ટ્રપતિ શ્રી જાેઝે રામોઝોર્તા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર ...

વડાપ્રધાન મોદીએ વાઇબ્રન્ટ ગુજરાત સમિટ અંતર્ગત ગ્લોબલ ટ્રેડ શોનું ઉદ્‌ઘાટન કર્યુ

વાઇબ્રન્ટ ગુજરાત સમિટ અંતર્ગત ભારતના સૌથી મોટા ગ્લોબલ ટ્રેડ શોનું પણ આયોજન કરવામાં આવ્યું છે.ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગ્લોબલ ટ્રેડ ...

Categories

Categories