Tag: CMbhupendrapatel

CM ભૂપેન્દ્રભાઈ પટેલ અને રમત ગમત રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે 19મી NIDJAM મીટનો અમદાવાદથી થયો શુભારંભ

ગુજરાતમાં ઓલિમ્પિક 2036ના ધ્યેયને કેન્દ્રમાં રાખીને દેશભરના યુવા ખેલાડીઓનો ઉત્સાહ અત્યારથી જ જોવા મળી રહ્યો છે ત્યારે આ ઉત્સાહને બમણો ...

દીક્ષાંત સમારોહ એ શિક્ષાંત સમારોહ નથી?, વિદ્યાર્થીઓએ જીવનભર શીખતા રહેવું જાેઈએ ઃ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી

*અમૃતકાળમાં યુવા શક્તિએ ભારતને વિશ્વગુરુ બનાવવા લીડ લેવાની છે ઃ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અમદાવાદ : ગુજરાત યુનિવર્સિટીના ૭૨ મા ...

વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૪ ઃ ડેમોક્રેટીક રિપબ્લિક ઓફ તિમોર લેસ્તેના રાષ્ટ્રપતિ સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મુલાકાત બેઠક

ગુજરાત જેવા વિકાસના રોલ મોડેલ સ્ટેટની ક્ષમતાનો લાભ લેવા તિમોર લેસ્તે ઉત્સુક છેઃ રાષ્ટ્રપતિ શ્રી જાેઝે રામોઝોર્તા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર ...

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રની શુભેચ્છા મુલાકાતે ડી.પી.વર્લ્ડ ગ્રુપનાં ચેરમેન અને સી.ઇ.ઓ. શ્રીયુત સુલતાન અહેમદ બિન સુલેમાન

ગાંધીનગર : વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૪માં સહભાગી થવા આવેલાં ડી.પી.વર્લ્ડ ગ્રુપનાં ચેરમેન અને સી.ઇ.ઓ. શ્રીયુત સુલતાન અહેમદ બિન સુલેમાને ...

GM મોડ્યુલરનો પ્રથમ લક્ઝરી શોરૂમ ઓન વ્હીલ્સનું મુખ્યમંત્રીના હસ્તે ઉદ્ઘાટન

GM મોડ્યુલરે અમદાવાદમાં તેના નવા શોરૂમના ભવ્ય ઉદઘાટન સાથે નોંધપાત્ર માઈલસ્ટોન ચિહ્નિત કર્યો.  ઉદ્ઘાટન સમારોહ, ગુજરાતના માનનીય મુખ્યમંત્રી - ભૂપેન્દ્રભાઈ ...

રાષ્ટ્રના આર્થિક વિકાસમાં પ્રાઇવેટ સિક્યુરિટી ઇન્ડસ્ટ્રી મહત્વની ભૂમિકા ભજવે છેઃ CM ભૂપેન્દ્રભાઈ પટેલ

રાષ્ટ્રીય રક્ષા યુનિર્સિટી, ગૃહ મંત્રાલય અને CAPSI 2030 સુધીમાં ખાનગી સુરક્ષા ક્ષેત્રમાં કામ કરતા તમામને ઉચ્ચ કૌશલ્ય બનાવવા માટે કામ ...

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો જનહિતકારી ર્નિણય: રિ-ડેવલોપમેન્ટ પ્રક્રિયાને વેગ મળશે

ગુજરાત હાઉસીંગ બોર્ડ તથા સ્લમ કલીયરન્સ સેલની યોજનાઓ “મુખ્યમંત્રી પ્રોત્સાહક વળતર યોજના” અંતર્ગત ૧૦૦ ટકા પેનલ્ટી માફી તા. ૩૧ માર્ચ ...

Page 1 of 2 1 2

Weather

Ad

ADVERTISEMENT

Login to your account below

Fill the forms bellow to register

Retrieve your password

Please enter your username or email address to reset your password.