મેટ્રિમોનિયન સાઇટ પર સંપર્ક થયો, 74 વર્ષના વૃદ્ધે 50 વર્ષની મહિલાને હોટલમાં મળવા બોલાવી, પછી કર્યું ન કરવાનું કામ
વડોદરા : રાજકોટની પીડિતા સાથે મેટ્રિમોનિયલ સાઇટથી સંપર્કમાં આવેલા નાગપુરના નિવૃત્ત એન્જિનિયરે વડોદરાની હોટલમાં મુલાકાત માટે બોલાવ્યા બાદ દુષ્કર્મ આચર્યું ...