હોન્ડા મોટરસાયકલ અને સ્કૂટર ઈન્ડિયાએ શાળાના બાળકોને માર્ગ સલામતીના મહત્વપૂર્ણ વિષય પર શિક્ષિત કરવા અને સંવેદનશીલ બનાવવા માટે એક જાગૃતિ અભિયાન હાથ ધર્યું હતું.
યુવાનોમાં માર્ગ સલામતીનું મહત્વ સમજાવવાના પ્રશંસનીય પ્રયાસરૂપે, હોન્ડા મોટરસાઇકલ અને સ્કૂટર ઇન્ડિયાએ આજે ગુજરાતના વિઠ્ઠલાપુર ખાતેના તેના પ્લાન્ટ ખાતે એક ...