Train

Tags:

ભારતના આ રેલવે સ્ટેશન પરથી મળે છે બીજા દેશની ટ્રેન, પાકિસ્તાન કે બાંગ્લાદેશ સમજવાની ભૂલ ન કરતા

ભારતના જયનગર રેલવે સ્ટેશનેથી નેપાળની ટ્રેન જાય છે. મધુબની જિલ્લાનું આ સ્ટેશન ભારતનું અંતિમ રેલવે સ્ટેશન માનવામાં આવે છે. જ્યારે…

Tags:

ગુજરાતને ચાર રાજ્યો સાથે જાેડનારી એકમાત્ર સુપરફાસ્ટ નવજીવન એક્સપ્રેસ ટ્રેન

નવજીવન એક્સપ્રેસ ટ્રેન નંબર ૧૨૬૫૫એ ગુજરાત રાજ્યના અમદાવાદ જંકશન અને તમિલનાડુમાં ચેન્નાઈ સેન્ટ્રલ વચ્ચેની સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેન છે. નવજીવન એક્સપ્રેસ…

ગુજરાતથી મુંબઈ જઈ રહેલી ટ્રેનમાં RPF કોન્સ્ટેબલે કર્યું ફાયરિંગ, ૪ લોકોના મોત

જયપુર એક્સપ્રેસ ટ્રેન (૧૨૯૫૬)ની મ્-૫ બોગીમાં આજે વહેલી સવારે ફાયરિંગની ઘટના બની હતી. ટ્રેન જયપુરથી મુંબઈ જઈ રહી હતી. જ્યા…

બિહારમાં રેલ્વે ટ્રેન કયા રુટ પર જવાનું હતુ,…સિગ્નલ કયા રુટનું અપાયું…મોટો અકસ્માત ટળ્યો

બિહારમાં સોમવારે મોટી ટ્રેન દુર્ઘટના ટળી હતી. અહીં વૈશાલી ક્લોન સુપરફાસ્ટ એક્સપ્રેસ ખોટા સિગ્નલને કારણે મુઝફ્ફરપુરથી મોતિહારીના બદલે હાજીપુર રૂટ…

સૌરાષ્ટ્રમાં હવે ૯ ટ્રેનો ઈલેક્ટ્રિક એન્જિન સાથે દોડશે

રાજકોટ સહિત સૌરાષ્ટ્રના મુસાફરો માટે સારા સમાચાર છે. રેલવે વિભાગ દ્વારા રાજકોટ રેલવે ડિવિઝનમાં ૪૩૩ કિલોમીટરનું ઇલેક્ટ્રિકફિકેશનનું કામ પૂર્ણ થતાં…

બાલાસોર ટ્રેન દુર્ઘટનામાં ટ્રેક પર ત્રણ નહી ચાર ટ્રેન હતી: ધર્મેન્દ્ર પ્રધાન

ઓડિશામાં ટ્રેન દુર્ઘટનાને લઈને કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું મોટું નિવેદન સામે આવ્યું છે. પ્રધાને કહ્યું કે દુર્ઘટના સમયે ટ્રેક પર…

- Advertisement -
Ad image