Tag: Sports

અદાણી અને પીજીટીઆઈ ઇન્વિટેશન ગોલ્ફ ચેમ્પિયનશિપ યોજશે

વડોદરા : અદાણી ગ્રુપ વ્યવસાયિક ગોલ્ફની સત્તાવાર મંજૂરી આપતી સંસ્થા, પ્રોફેશ્નલ ગોલ્ફ ટૂર ઓફ ઇંડીયા (પીજીટીઆઈ)ના સહયોગમાં ‘અદાણી ઇન્વિટેશનલ ગોલ્ફ ...

અદાણી સ્પોર્ટ્સલાઈન દ્વારા રેડિયો પ્રોફેશનલ્સ માટે પિકલબોલ સ્મેશ ટૂર્નામેન્ટનું આયોજન કરાયું

24 ખેલાડીઓ શહેરનાં વિવિધ રેડિયો સ્ટેશન- રેડિયો સિટી, ફિવર એફએમ, મિર્ચી અને માય એફએમનું પ્રતિનિધિત્ત્વ કરતા સ્પર્ધામાં સામેલ થયા હતા ...

CM ભૂપેન્દ્રભાઈ પટેલ અને રમત ગમત રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે 19મી NIDJAM મીટનો અમદાવાદથી થયો શુભારંભ

ગુજરાતમાં ઓલિમ્પિક 2036ના ધ્યેયને કેન્દ્રમાં રાખીને દેશભરના યુવા ખેલાડીઓનો ઉત્સાહ અત્યારથી જ જોવા મળી રહ્યો છે ત્યારે આ ઉત્સાહને બમણો ...

WPL 2024: માઈક્લ ક્લિન્ગર અદાણી ગુજરાત જાયન્ટ્સનાં નવા હેડ કોચ બન્યા

વિમેન્સ પ્રીમિયર લીગ (WPL)ની બીજી સિઝન અગાઉ ઓસ્ટ્રેલિયાનાં પૂર્વ ક્રિકેટર માઈકલ ક્લિંગરની અદાણી સ્પોર્ટ્સલાઈનની માલિકીવાળી ગુજરાત જાયન્ટ્સનાં હેડ કોચ તરીકે ...

નિનાદ – દોડ એ માત્ર દોડ નથી : તેજાગૃતિ, એકતાઅને સકારાત્મક પરિવર્તનની યાત્રા છે.

સંયુક્ત રાષ્ટ્રના સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ (SDGs) અને વિશ્વ શાંતિ વિશે જાગૃતિ લાવવા માટે નિનાદ 2023  - રન અને કાર્નિવલનું આયોજન ...

ભવિષ્યમાં સ્પોર્ટ્‌સ ૫ બિલિયનનું માર્કેટ બનશે : હર્ષ સંઘવી

ગુજરાતને સ્પોર્ટ્‌સ હબ બનાવવાનું આયોજન થઇ રહ્યું છેઅમદાવાદ : દેશના ઈતિહાસમાં પ્રથમવાર ગુજરાત અને તેમાંય અમદાવાદમાં સ્પોર્ટ્‌સ સ્ટાર્ટ અપ કોન્ક્‌લેવ ...

Page 1 of 82 1 2 82

Categories

Categories