ગુજરાત : દર્શકો જેની આતુરતાથી રાહ જોઈ રહ્યાં હતા તે હાસ્ય અને કોમેડીથી ભરપૂર ફિલ્મ "બિલ્ડર બોય્ઝ"નું ટ્રેલર આવી ગયું…
અમદાવાદ: આર્કિટેક્ટમાંથી અભિનેતા બનેલા રોનક કામદારે ગુજરાતી સિનેમા અને થિયેટરની દુનિયામાં એકીકૃત રીતે પોતાનું સ્થાન બનાવ્યું છે. સ્ટેજથી રૂપેરી પડદા સુધીની તેની સફર અવિસ્મરણીય છે. રોનક કામદારને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના શાહરૂખ ખાન ચોક્કસપણે કહી શકાય. ચબુતરો, નાડીદોષ, ઇટ્ટા- કિટ્ટા, હરિઓમ હરિ, 21મુ ટિફિન કસુંબો જેવી અવ્વ્લ કક્ષાની ફિલ્મોમાં પોતાના અભિનયના ઓજસથી સૌને ચકિત કરનાર રોનક કામદારને તાજેતરમાં જ ગુજરાત સ્ટેટ એવોર્ડ્સ 2024 ખાતે તેમની ફિલ્મ ચબુતરો માટે માનનીય મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે જ્યુરી એવોર્ડ ફોર બેસ્ટ એક્ટર 2022 અને ગુજરાતી આઇકોનિક ફિલ્મ એવોર્ડ્સ 2023- જીફા ખાતે ફિલ્મ હરિ ઓમ હરિ માટે બેસ્ટ…
Sign in to your account