Tag: GujaratStateAwards

પ્રેક્ષકોની હૂંફ અને પ્રશંસા મને એક કલાકાર તરીકે મારી સીમાઓને આગળ ધપાવવા માટે પ્રેરિત કરે છે : રોનક કામદાર

અમદાવાદ: આર્કિટેક્ટમાંથી અભિનેતા બનેલા રોનક કામદારે ગુજરાતી સિનેમા અને થિયેટરની દુનિયામાં એકીકૃત રીતે  પોતાનું સ્થાન બનાવ્યું છે.  સ્ટેજથી રૂપેરી પડદા સુધીની તેની સફર અવિસ્મરણીય છે.  રોનક કામદારને  ગુજરાતી ફિલ્મ  ઇન્ડસ્ટ્રીના શાહરૂખ ખાન ચોક્કસપણે કહી શકાય. ચબુતરો, નાડીદોષ, ઇટ્ટા- કિટ્ટા, હરિઓમ હરિ, 21મુ ટિફિન કસુંબો જેવી  અવ્વ્લ કક્ષાની ફિલ્મોમાં પોતાના અભિનયના ઓજસથી  સૌને ચકિત કરનાર  રોનક કામદારને  તાજેતરમાં જ ગુજરાત  સ્ટેટ એવોર્ડ્સ 2024 ખાતે તેમની ફિલ્મ ચબુતરો માટે  માનનીય  મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના  વરદ હસ્તે જ્યુરી એવોર્ડ ફોર  બેસ્ટ એક્ટર 2022  અને ગુજરાતી આઇકોનિક ફિલ્મ  એવોર્ડ્સ 2023- જીફા ખાતે ફિલ્મ હરિ ઓમ હરિ માટે બેસ્ટ ...

Weather

Ad

ADVERTISEMENT

Login to your account below

Fill the forms bellow to register

Retrieve your password

Please enter your username or email address to reset your password.