મોડાસા-શામળાજી હાઈવે પર જળબંબાકરની સ્થિતિ સર્જાઈ by KhabarPatri News September 24, 2018 0 અમદાવાદ: ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદનો દોર આજે જારી રહ્યો હતો. અરવલ્લીના ભિલોડામાં સાત ઈંચથી પણ વધુ વરસાદ ખાબકી જતા ચારે ...
ઉત્તર ભારતમાં ત્રણ દિવસ સુધી ભારે વરસાદ પડી શકે by KhabarPatri News September 23, 2018 0 નવી દિલ્હી: ઉત્તર અને પશ્ચિમ ભારતમાં ભારે વરસાદની ચેતવણી તંત્ર દ્વારા જારી કરવામાં આવી છે. જુદા જુદા રાજ્યોમાં અતિભારે વરસાદ ...
રાજ્યભરમાં મોસમનો કુલ વરસાદ ૭૩.૮૭ ટકા રહ્યો by KhabarPatri News September 17, 2018 0 અમદાવાદઃ રાજ્યમાં ચોમાસું હવે હળવે હળવે વિદાય તરફ આગળ વધી રહ્યું છે. વરસાદ પણ ધીમી ધારે કયાંક કયાંક વરસે છે. ...
ગુજરાતમાં ૨૨ ટકા જેટલો ઓછો વરસાદ રહેતા ચિંતા by KhabarPatri News September 9, 2018 0 અમદાવાદઃ ગુજરાતમાં ૨૨ ટકા ઓછો વરસાદ હજુ સુધી નોંધાયો છે જે ચિંતાજનક બાબત દેખાઈ રહી છે. નવેસરના આંકડા દર્શાવે છે ...
કોલકત્તા પુર ઘટના : ૨૧ લોકો હજુ સારવાર હેઠળ by KhabarPatri News September 6, 2018 0 કોલકત્તા: પશ્ચિમ બંગાળના કોલકત્તાના માઝેરરહાટ વિસ્તારમાં પુલ ધરાશાયી થવાની ઘટનામાં ઉંડી તપાસ ચાલી રહી છે. આ ઘટનામાં એક વ્યક્તિનુ મોત ...
કેરળ બાદ હવે નાગાલેન્ડમાં પુરની સ્થિતી વણસી ચુકી છે by KhabarPatri News September 5, 2018 0 કોહિમા: કેરળ બાદ હવે દેશના પૂર્વોતર રાજય નાગાલેન્ડમાં પણ પુરની સ્થિતી ચિંતાજનક બની રહી છે. હજુ સુધી એક ડઝનથી વધારે ...
ઉત્તરપ્રદેશ : છ જિલ્લામાં પુરની સ્થિતિ ચિંતાજનક, ૧૮નાં મોત by KhabarPatri News September 5, 2018 0 લખનૌ: ઉત્તરપ્રદેશના મોટાભાગના જિલ્લાઓમાં ભારે વરસાદના પરિણામ સ્વરુપે પુરની Âસ્થતિ સર્જાઈ ગઇ છે. મંગળવારથી અવિરત વરસાદ જારી રહેવાના કારણે હાલત ...