The accused who killed the woman who refused to marry was arrested by the crime branch

Tag: Monsoon

દક્ષિણ ગુજરાતના વધઈમાં પાંચ ઇંચથી વધુ વરસાદ ખાબક્યોઃ મધ્ય અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ વડોદરામાં ૪ ઇંચ વર્ષા

અમદાવાદઃ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું છે ત્યારે હવે મધ્ય અને ઉત્તર ગુજરાતમાં જોરદાર વરસાદ પડી રહ્યો છે. ...

કલાકોના ગાળામાં જ મેંદરડામાં પાંચ ઇંચ અને કોડિનારમાં ચાર ઇંચ

અમદાવાદઃ સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદના પરિણામ સ્વરુપે જનજીવન સંપૂર્ણપણે ખોરવાયેલું છે. ચારેબાજુ જળબંબાકારની સ્થિતિ સર્જાયેલી છે. સૌરાષ્ટ્રમાં અનેક ગામો ટાપુમાં ફેરવાઈ ...

સાંજે ૬-૦૦ કલાક સુધીનો વરસાદ: મેદરડા, વેરાવળ, માંગરોળ અને કોડિનારમાં ચાર ઇંચથી વધુ વરસાદ

રાજ્યમાં વરસી રહેલા વરસાદે આજે દિવસ દરમિયાન ૩૪ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ પડ્યો છે. જેમાં, મેંદરડા તાલુકામાં ૧૩૩ મી.મી., વેરાવળમાં ૧૫૫ ...

વિજય રૂપાણીએ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના પૂરગ્રસ્ત વિસ્તારોનું નિરીક્ષણ કર્યું ઃ અધિકારીઓને જરૂરી સૂચના

અમદાવાદ: રાજ્યમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પૂરની સ્થિતિ સર્જાયા બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે એરફોર્સના હેલિકોપ્ટરમાં પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે પહોંચ્યા ...

મુખ્યમંત્રીએ રાજ્યની વરસાદી સ્થિતીની ઉચ્ચસ્તરીય સર્વગ્રાહી સમીક્ષા કરી

રાજ્યમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદથી સર્જાયેલી સ્થિતીની સર્વગ્રાહી સમીક્ષા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરમાં જઇને કરી ...

દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં આગામી ૫ દિવસમાં ભારે વરસાદની સંભાવના

દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં આગામી પાંચ દિવસમાં ભારે વરસાદ થવાની સંભાવના છે. છત્તીસગઢ અને અરબી સમુદ્ર ઉપર ...

સાયક્લોનીક સરક્યુલેશનને કારણે રાજ્યમાં વરસાદનો માહોલ : હજુ બે દિવસ રહેશે

રાજ્યમાં ૨૪ કલાક દરમિયાન વરસાદી માહોલ સર્જાયો છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર વિસ્તારમાં વરસાદ વરસી રહયો છે. જે ...

Page 22 of 24 1 21 22 23 24

Categories

Categories