રાજ્યમાં નવીન સાત મેડિકલ કૉલેજ શરૂ કરાશે : ઋષિકેશ પટેલ by Rudra October 2, 2024 0 ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં લેવાયેલા મહત્વપૂર્ણ નિર્ણય અંગે પ્રેસ-મીડિયાને માહિતી આપતા પ્રવક્તા ...