ઉત્તર પ્રદેશ અને ગુજરાત દેશના બે શક્તિશાળી એન્જિન છે, અને બંને રાજ્યોએ પ્રાગૈતિહાસિક સમયથી રાષ્ટ્ર માટે યોગદાન આપ્યું છે- મંત્રી ઋષિકેશ પટેલ
વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૪ઃ ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ અને તબીબી શિક્ષણ, ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ, કાયદો, ન્યાય, ...