સંસદ ટીવીની યુટ્યુબ ચેનલ હેક થઈ by KhabarPatri News February 16, 2022 0 નવીદિલ્હીયુટ્યુબ પર સંસદ ટીવીનું એકાઉન્ટ યુટ્યુબના સમુદાય દિશાનિર્દેશોનું કથિતપણે ઉલ્લંઘન કરવા બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યું છે. આ યુટ્યુબ ચેનલ પર ...
સીબીઆઈ કોર્ટે ચારા કૌભાંડમાં લાલુ પ્રસાદ યાદવ દોષિત by KhabarPatri News February 16, 2022 0 નવીદિલ્હીચારા કૌભાંડના સૌથી મોટા મામલામાં આ ર્નિણય આવ્યો છે, ડોરાંડા ટ્રેઝરીમાંથી ગેરકાયદેસર ઉપાડ. સીબીઆઈ કોર્ટે આ કેસમાં લાલુ પ્રસાદને દોષિત ...
ભાવનગર મહાનગરપાલિકાએ ૪૧મા મંગલપ્રવેશ કર્યો by KhabarPatri News February 15, 2022 0 ભાવનગર ભાવનગર મહાપાલિકાની કચેરીએ રાજકીય દાવપેચ વચ્ચે ૪૦ વર્ષ પૂર્ણ કર્યા છે અને ૪૧ વર્ષમાં પ્રવેશ કર્યો છે. ભાવનગર મહાપાલિકાના ...
તલાલાનો નવનિર્મિત રોડ ૮ મહિનામાં જ તૂટવા લાગતા સ્થાનિકોનો રોષ by KhabarPatri News February 15, 2022 0 તાલાલા તાલાલા તાલુકાના ખીરધાર-ધણેજ બે ગામને જાેડતો નવો બનાવવામાં આવેલ સીસી રોડ માત્ર આઠ માસના ટૂંકા ગાળામાં જ બિસ્માર બનવા ...
રાંધેજા-બાલવા રોડનું કામ ચાલુ હોવાથી ભારે વાહનોની અવર-જવર પર પ્રતિબંધ by KhabarPatri News February 15, 2022 0 ગાંધીનગર ગાંધીનગર જિલ્લાના રાંધેજા- બાલવા રોડનું રીસર્ફેસીંગનું કામ હાલ પ્રગતિમાં છે. જે કામ પ્રગતિમાં હોવાથી આ માર્ગ પર ચાર પૈડાના ...
રાજકોટમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ વેલેન્ટાઈન ડેની અનોખી ઉજવણી કરી by KhabarPatri News February 15, 2022 0 રાજકોટ સમગ્ર દેશમાં વેલેન્ટાઈન ડેની ઉજવણી કરવામાં આવી રહી છે. પરંતુ રાજકોટના ટાગોર રોડ પર આવેલી સ્કૂલ ખાતે દર વર્ષની ...
જામકંડોરણામાં ખરાબ બિયારણના કારણે ખેડુતોને નુકશાન by KhabarPatri News February 15, 2022 0 રાજકોટ એક કંપનીનું ડુંગળીનું બિયારણ જે ખેડૂતોએ વાવેતર કર્યું છે તેમાં ડુંગળીના ગાંઠિયા બંધાયા નથી. તેમજ કલર પણ લાલ હોવો ...