Tag: khabarpatri

મોટું યુદ્ધનો ખતરો જાણે ટળ્યું
રશિયાના સૈનિકો યુક્રેન સરહદેથી પાછા ફરવાનું શરૂ કર્યું

યુરોપરશિયા અને યુક્રેન વચ્ચેનો તણાવ ઓછો થતો જણાય છે. રશિયા યુક્રેનની સરહદ નજીક તૈનાત તેના કેટલાક સૈનિકોને તેમના સૈન્ય મથક ...

મુસ્લિમ દેશોનું સંગઠન પણ હવે હિજાબ વિવાદમાં કુદી પડ્યું

નવીદિલ્હીભારતમાં ચાલી રહેલા હિજાબ વિવાદમાં ઈસ્લામિક દેશોની સંસ્થા ઓર્ગેનાઈઝેશન ઓફ ઈસ્લામિક કોઓપરેશન પણ કૂદી પડી છે. ઓર્ગેનાઈઝેશન ઓફ ઈસ્લામિક કોઓપરેશન ...

રશિયા-યુક્રેન તણાવ વચ્ચે વિદ્યાર્થીઓ અને મુસાફર કરનાર ભારતીયોને સલાહ

ભારતીય એમ્બેસીએ યુક્રેનમાંથી ભારતીયોને પાછા ફરવા માટે સલાહ આપી યુક્રેનહવે યુક્રેનમાં ભારતીય એમ્બેસીએ પણ ભારતીય વિદ્યાર્થીઓને ભારત પાછા ફરવા માટે ...

બનારસમાં વિવાદાસ્પદ કેલેન્ડર સામે આવ્યા બાદ હંગામો મચ્યો

બનારસ બનારસ હિન્દુ યુનિવર્સિટીના એક આસિસ્ટન્ટ પ્રોફેસરનું વિવાદાસ્પદ કેલેન્ડર સામે આવ્યા બાદ હંગામો મચી ગયો છે. દેશભરમાં પ્રખ્યાત બીએચયુના આસિસ્ટન્ટ ...

મુંબઈ -પુણે હાઈવે પર અકસ્માતમાં ૪ના મોત

મુંબઈ મુંબઈ-પુણે એક્સપ્રેસ હાઈવે પર થયેલા અક્સ્માતને કારણે કેટલીક ટ્રેનો પણ રોકી દેવામાં આવી હતી. ઈજાગ્રસ્તોને હાલ નજીકની હોસ્પિટલમાં સારવાર ...

ધોલેરા ખાતે ખાનગી એરક્રાફ્ટ મેન્યુફેક્ચરિંગ ફેસિલિટીની સ્થાપના થઈ શકે છે

ધોલેરાગુજરાત માટે આ સિદ્ધિ મહત્વની એટલા માટે છે કારણ કે ખાનગી એરક્રાફ્ટ ક્ષેત્રમાં આ પહેલો સંપૂર્ણ ‘મેક ઇન ઇન્ડિયા’ એરોસ્પેસ ...

Page 1 of 4 1 2 4

Weather

Ad

ADVERTISEMENT

Login to your account below

Fill the forms bellow to register

Retrieve your password

Please enter your username or email address to reset your password.