રથયાત્રા ૨૦૧૮ : રાજ્યમાં જય રણછોડ-માખણચોરના જય નાદ સાથે નીકળશે ૧૬૪ રથયાત્રા-શોભાયાત્રાઓ by KhabarPatri News July 11, 2018 0 રથયાત્રા એ દેશભરમાં શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું પ્રતિક છે ત્યારે રાજ્યભરમાં જય રણછોડ- માખણચોરના જય નાદ સાથે ૧૬૪ જેટલી રથયાત્રા-શોભાયાત્રા નીકળશે. ...