Gujarat

૧૨ લોકોના મોતના મામલે કારખાનેદાર સહિત આઠ વિરુદ્ધ ગુનો નોંધાયો

હળવદ જીઆઈડીસીમાં મીઠાના કારખાનામાં દુર્ઘટના મામલો રાજ્યમાં શોકની લાગણી વેહતી થઇ હતી તેવી ઘટના કે જેમાં હળવદ જીઆઈડીસીમાં મીઠાના કારખાનામાં…

જાેધપુરના બુટલેગરને ૧૨ લાખના દારૂના જથ્થા સાથે ઝડપી પાડ્યો

દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસને મળી મોટી સફળતા દેવભૂમિ દ્વારકા જિલ્લા સ્થાનિક પોલીસને મળી છે મોટી સફળતા, જામજાેધપુરના બુટલેગરને ૧૨ લાખના…

કોંગ્રેસના ચિંતન શિબિર પર રણનીતિકારે કર્યો કટાક્ષ

મારી ભવિષ્યવાણી છે કે ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસની હાર છે : પ્રશાંત કિશોરે તાજેતરમાં જ રાજસ્થાનના ઉદયપુરમાં કોંગ્રેસની જે…

જૂનાગઢની પરિણીતાને ફોટા વાઈરલ કરવાની ધમકી આપી દૂષ્કર્મ આચર્યું

જૂનાગઢના મધુરમ બાયપાસ પાસે રહેતી એક ૨૨ વર્ષીય પરિણીતાનો પતિ જેલમાં છે. આથી મધુરમ બાયપાસ પાસેજ બાલાજી એપાર્ટમેન્ટ નજીક રહેતા…

ગાંધીનગર-અમદાવાદમાં બે દિવસ હિટવેવની આગાહી

હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી બે દિવસમાં અમદાવાદ સહિત ગાંધીનગર તથા સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર અને કચ્છમાં હિટવેવની સંભાવના પ્રવર્તી રહી છે.…

ગુજરાત સહિત દેશભરમાં અસહ્ય ગરમી પડી રહી છે

દેશમાં ગરમી રેકોર્ડ તોડી રહી છે. બે દિવસ પહેલા જ દિલ્હીના કેટલાક વિસ્તારોમાં મહત્તમ તાપમાન ૪૯ ડિગ્રી સિલ્સિયસ પાર ગયું…

- Advertisement -
Ad image