“અરિહા કો વાપસ લાના હૈ” જર્મનીમાં ફસાયેલી ગુજરાતની દીકરીને ભારત લાવવા જૈન સમાજે કલેક્ટરને પાઠવ્યું “સંવેદના પત્ર”
“અરિહા કો વાપસ લાના હૈ”... કલેકટરને આવેદનપત્ર (સંવેદના પત્ર) પાઠવવાનો સિલસિલો યથાવત જમર્નીમાં ફસાયેલી 18 માસની ગુજરાતની દીકરીને ભારત લાવવા ...