સરિતા પંચારિયા અને ગોપાલ પંચારિયા ના પુત્ર પ્રિન્સ પંચારીયા હિન્દુ સનાતન ધર્મની જાગૃતિ, ગૌ માતાને રાષ્ટ્રીય માતાનો દરજ્જો મળે તેવા ઉદ્દેશ્ય સાથે દેશમાં ૭ હજાર કિમી પદયાત્રા કરશે.
દેશના એવા યુવાન કે જેઓ અનોખો મેસેજ આપવા માટે નિકળી રહ્યા છે. પદયાત્રા માટે જાણીતા અને અનેક લોકોમાં ચાહના મેળવી ...