Tag: Gandhinagar

ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરાયું

`રક્ત દાન, મહાદાન`. વર્તમાન સમયમાં ખૂબ મહત્વપૂર્ણ દાન ગણવામાં આવતું હોય છે તો તે છે રક્તદાન. આ ઉમદા હતુ સાથે ગુજરાત ...

ગાંધીનગર ખાતે જિલ્લા કલેકટરો – જિલ્લા વિકાસ અધિકારીઓની સંયુકત પરિષદ યોજાઇ

ગાંધીનગરમાં રાજ્યના જિલ્લા કલેકટરો-જિલ્લા વિકાસ અધિકારીઓ તથા મહાનગરોના કમિશનરોની સંયુકત પરિષદનો મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રારંભ કરાવ્યો હતો. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ...

૩૯૬ નવનિયુકત પોલીસ કર્મી-અધિકારીઓનો દિક્ષાંત પરેડ સમારોહ સંપન્ન

ગુજરાત પોલીસ દળમાં નવા જોડાઇ રહેલા ૩૯૬ પી.એસ.આઇ., ઇન્ટેલીજન્સ ઓફિસર અને લોકરક્ષક કર્મીઓને સંવેદનશીલતા અને પ્રજાભિમુખતાથી કર્તવ્યરત રહી પોલીસના નોબેલ ...

ગુજરાત પોલીસનો ‘પોકેટ કોપ પ્રોજેકટ’ લોન્ચ

ગુજરાત પોલીસના ટેકનોસેવી અભિગમથી પોલીસ દળની કાર્યદક્ષતા કાર્યસજ્જતામાં થયેલા વધારાને કારણે રાજ્યમાં શાંતિ-સલામતી-સુરક્ષા જળવાઇ રહ્યા છે. પોલીસ દળને ‘સ્માર્ટ યુગ’ ...

ગાંધીનગરમાં વર્ષ ૨૦૧૮ના અંત સુધીમાં આધુનિક સુવિધા સહિતનું રેલ્વે સ્ટેશન આકાર પામી જશે.   

આ વર્ષના અંત સુધીમાં ગાંધીનગરમાં રુ. 550 કરોડના ખર્ચે તૈયાર થયેલ હોટેલ કમ સ્ટેશન જેવું અત્યાધુનીક રેલવે સ્ટેશન તૈયાર થઈ ...

આજે ‘નેચર ફોર વોટર’ની થીમ સાથે રાજ્યકક્ષાની વિશ્વ જળ દિવસ ઉજવણી

સંયુકત રાષ્ટ્ર દ્વારા (United Nations) વર્ષ ૧૯૯૩થી સમગ્ર વિશ્વમાં દર વર્ષે રર માર્ચને ‘વિશ્વ જળ દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. ...

 ‘ફોરેસ્ટસ એન્ડ સસ્ટેઇનેબલ સિટીઝ’ વિષયે સેટકોમ માધ્યમથી મુખ્યમંત્રીનો ૧૮ લાખ નાગરિકો સાથે સીધો સંવાદ

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ગુજરાતને વૃક્ષાચ્છાદિત વિસ્તાર-ગ્રીન કવરમાં વધારો કરીને જનસહયોગથી દેશમાં અગ્રીમ પર્યાવરણ રક્ષિત હરિયાળું રાજ્ય બનાવવાની પ્રતિબદ્ધતા દર્શાવી છે. ...

Page 21 of 22 1 20 21 22

Categories

Categories