film

 ગુજ્જુ બોય ‘જયેશભાઇ જોરદાર’ના અવતારમાં રણવીર સિંહે અમદાવાદની લીધી મુલાકાત

જયેશભાઈ જોરદાર ફિલ્મના પ્રમોશન માટે રણવીર સિંહે આજે અમદાવાદની મુલાકાત લીધી હતી. તેઓ પોતાની આગામી ફિલ્મ જયેશભાઇ જોરદાર ના પ્રમોશન…

રણવીરસિંહની આગામી ફિલ્મ જ્યેશભાઈ જાેરદાર વિવાદોમાં ઘેરાઈ

રણવીર સિંહ સ્ટારાર ફિલ્મ 'જયેશભાઇ જાેરદાર' વિવાદોમાં ઘેરાઇ ગઇ છે. ફિલ્મના ટ્રેલરને દર્શકોનો જાેરદાર રિસ્પોન્સ મળ્યો હતો. પરંતુ હવે ફિલ્મને…

અવતાર-૨નું ટીઝર લીક થતા તેને સોશિયલ મિડીયા પરથી હટાવવામાં આવ્યું

જેમ્સ કેમેરોનની ફિલ્મ 'અવતાર'ની સિક્વલના નામની જાહેરાત થોડા સમય પહેલા કરવામાં આવી હતી. 'અવતાર'ની પ્રથમ સિક્વલનું નામ 'અવતારઃ ધ વે…

ગુજરાતી ફિલ્મ છેલ્લા દિવસની જાેડી રિયલ લાઈફમાં પણ સાથે રહેશે

અર્બન ગુજરાતી ફિલ્મ છેલ્લો દિવસ જાેઈ હોય તો તેમાં યશ સોની એટલે ફિલ્મનો નિખિલ-નિકને તો જાણતા હશો. અને કોલેજની સૌથી…

એક અભિનેત્રી જ નહીં પણ એક ફેશનિસ્ટા પણ છે રાધિકા મદાન

રાધિકા મદાનનો જન્મ ૧ મે ૧૯૯૫ના રોજ દિલ્હીના એક શ્રીમંત પરિવારમાં થયો હતો. તેમના પિતા સુજીત મદાન દિલ્હીના જાણીતા ઉદ્યોગપતિ…

- Advertisement -
Ad image