Farmers

Tags:

અમદાવાદ-થરાદ હાઈવે માર્ગ ભારત માલા પ્રોજેક્ટનો ખેડૂતોએ વિરોધ કર્યો

અમદાવાદ થી થરાદ વચ્ચે હાઈવે માર્ગ નવો તૈયાર કરવામાં આવી રહ્યો છે. આ હાઈવેને ભારત માલા પ્રોજેક્ટ અંતર્ગત નિર્માણ કરવામાં…

Tags:

હવે સફેદ સોનું ગણાતા કપાસના ભાવે ખેડૂતોને રડાવ્યા

ખેડૂતોને એક મણ કપાસના ૧૩૯૦ રૂપિયા ભાવ મળી રહ્યા છેઅમદાવાદ : ક્યારેક માવઠું તો ક્યારેક અતિવૃષ્ટીની આફત બાદ હવે ઓછા…

Tags:

ધોરાજી પંથકમાં ખેડૂતોને પડ્યા પર પાટા જેવો ઘાટ સર્જાયો

માવઠા બાદ માર્કેટમાં શાકભાજીની આવક વધતા ભાવ ડાઉનરાજકોટ : રાજકોટના ધોરાજી પંથકમાં ખેડૂતોને પડતા પર પાટા જેવો ઘાટ સર્જાયો છે.પહેલા…

Tags:

દાંતીવાડા ડેમનો એક દરવાજાે થયો ક્ષતિગ્રસ્ત થતાં કરોડો લીટર પાણીનો વેડફાટ

ખેડૂતોએ ડેમના અધિકારીઓ ઉપર બેદરકારીના આક્ષેપ લગાવતા ચીમકી ઉચ્ચારીબનાસકાંઠા : બનાસકાંઠાના જીવાદોરી સમાન દાંતીવાડા ડેમમાંથી રવિ સિઝન માટે ખેડૂતોને પાણી…

Tags:

ગ્લોબલ વોર્મિંગ કહીએ કે કુદરતની કરામત: ભર શિયાળે આંબામાં કેસર કેરી આવી

પોરબંદર : ફળોના રાજા તરીકે જેની ગણના થાય છે તે કેસર કેરી આમ તો ઉનાળુ ફળ ગણવામાં આવે છે. વાતાવરણમાં…

વરસાદ ખેંચાવાને લઈ ઉત્તર ગુજરાતના ખેડૂતોની ચિંતા વધી

ઉત્તર ગુજરાતમાં છેલ્લા વીસેક દિવસ ઉપરાંત થી વરસાદ ખેંચાયો છે. અરવલ્લી જિલ્લામાં વરસાદ ખેંચાવાને લઈ હવે ખેડૂતોને મુશ્કેલી ના દિવસો…

- Advertisement -
Ad image