અમદાવાદ ફેશન વીક 2024 ભંવર રાઠોડ ડિઝાઇન સ્ટુડિયો( BRDS) અમદાવાદ ફેશન વીક - ઇન્ટરનેશનલ બ્યુટી સ્કૂલ, એપલ દ્વારા યુનિકોર્ન, રેડ…
વર્ષ 2023નું ભારતનું સૌથી મોટું ડિઝાઇન પ્રદર્શન અમદાવાદમાં ભંવર રાઠોડ ડિઝાઇન સ્ટુડિયો દ્વારા પ્રસ્તુત કરાયું ભંવર રાઠોડ ડિઝાઇન સ્ટુડિયો (BRDS) એ ભારતમાં 80 થી વધુ કેન્દ્રો ધરાવતી પ્રીમિયર ડિઝાઇન અને આર્કિટેક્ચર પ્રવેશ કોચિંગ સંસ્થા છે. આ સંસ્થા એ છેલ્લા 17 વર્ષમાં ભારત અને વિદેશની અગ્રણી ડિઝાઇન, આર્કિટેક્ચર અને ફાઇન આર્ટસ કોલેજોમાં પ્રવેશ લેવા માટે 5000 થી વધુ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યા છે અને એમના જીવનમાં ક્રિએટિવ ઉર્જાનું સંચાર કર્યાં છે. દર વર્ષે, ભંવર રાઠોડ ડિઝાઇન સ્ટુડિયો (BRDS) દ્વારા આ પ્રદર્શનનું આયોજન ભારતના 10 જાણીતા અને ડિઝાઇન ક્ષેત્રમાં ક્રિએટિવ શહેરો…
Sign in to your account