Tag: BJPGujarat

દરેક અગ્નિવીરને ૫ વર્ષ પછી પેન્શન સાથે નોકરી મળશે : અમિત શાહ

હરિયાણા : હરિયાણાના બાદશાહપુરમાં ચૂંટણી રેલીને સંબોધિત કરતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રાહુલ ગાંધી પર જાેરદાર પ્રહારો કર્યા હતા. તેમણે ...

ગુજરાત રાજય સંગઠન અને સરકારની પ્રયોગશાળા છે : જે.પી.નડ્ડા

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા અમદાવાદમાં છે. એરપોર્ટ પર સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ આપ્યા બાદ તેઓ સાબરમતી આશ્રમ પહોંચ્યા હતા. હવે ...

ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારી તરીકે પી. ભારતીની નિમણુંક થઈ

આગામી ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈને ભાજપ-કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. મોંઘવારી સામે કોંગ્રેસે મુદ્દા ઉઠાવ્યા ...

હું યુવા મોરચામાં સામેલ હતો ત્યારે ડો.સાહેબના આશીર્વાદ મળ્યા હતા અને આજે રાષ્ટ્રીય અધ્યક્ષ પદે રહી મળતા ધન્યતા અનુભવું છું. – રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જે.પી.નડ્ડા

આજે ગુજરાત પ્રદેશ ભાજપ કાર્યાલય ખાતે પાર્ટી ના રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી જે.પી.નડ્ડાજી, પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલ, મુખ્યમત્રીશ્રી ભુપેન્દ્રભાઈ, કેન્દ્રીય મંત્રીશ્રી મનસુખભાઇ, અને ...

સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ફરીથી વરસાદી માહોલ જામ્યો

અમદાવાદ : સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને મધ્યગુજરાતમાં કેટલાક ભાગોમાં ફરીએકવાર વરસાદી માહોલ જામતા ખુશીનું મોજુ ફરી વળ્યું છે. સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં ...

ગુજરાતના મુખ્યમંત્રી તરીકે વિજય રૂપાણીના નામની જાહેરાત

ગુજરાતના મુખ્યમંત્રી તરીકે વિજય રૂપાણીના નામની જાહેરાત નાયબ મુખ્યમંત્રી તરીકે નીતિન પટેલના નામની જાહેરાત નિરીક્ષક અરુણ જેટલીની અધ્યક્ષતામાં કમલમ્ ખાતે ...

ભાજપા ગુજરાતની જનતાની આશા, અપેક્ષા અને આકાંક્ષા પર ખરી ઉતરશે – શ્રી વિજયભાઇ રૂપાણી

ભાજપા ગુજરાતની જનતાની આશા, અપેક્ષા અને આકાંક્ષા પર ખરી ઉતરશે - શ્રી વિજયભાઇ રૂપાણી મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ પ્રદેશ કાર્યાલય ...

Page 1 of 3 1 2 3

Categories

Categories