Tag: BJP

અનામત મુદ્દે અમિત શાહનો કથિત ભાષણનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

અમિત શાહનો ફેક વીડિયોને લઈને આઈટી સેલના વડા અમિત માલવિયાએ તેલંગાણા કોંગ્રેસ પર નિશાન સાધ્યું લોકસભા ચૂંટણી વચ્ચે અમિત શાહના ...

સાંસદ પૂનમબેન માડમે કાર્યકર્તાઓને કરી ખાસ અપીલ

ચૂંટણી પ્રક્રિયાઓને વેગ આપવા માટે જામનગર સંસદીય મતવિસ્તારના ચાર મુખ્ય વિધાનસભા મતવિસ્તારોમાં મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય (કેન્દ્રીય ચૂંટણી કાર્યાલયો) નું ઉદ્ઘાટન ...

જામનગરમાં ભાજપના ઉમેદવાર પૂનમબહેન માડમે વિજય મુહૂર્તમાં ફોર્મ ભર્યું, હવે 7મીમે એ મતદાન

19 એપ્રિલ, 2024 ના રોજ ગુજરાતમાં ચૂંટણી લડનારા ઉમેદવારોના ફોર્મ ભરવાનો આખરી દિવસ હતો. જેમાં જામનગર લોકસભા સીટથી સતત બે ...

કોંગેસના મનની વાત : આગેવાનોએ કેમ કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો તેના કારણો રજૂ કર્યા

મહેસાણા : કોંગ્રેસ લોકસભાની ચૂંટણી પહેલા જ અનેક બેઠકો પર તૂટવા લાગી છે. કોંગ્રેસને રામ રામ કરીને ઉત્તર ગુજરાતમાંથી મોટા ...

‘ગામ ચલો’ અભિયાન અંતર્ગત ભાજપના કાર્યકર્તાઓ ગામડા ખુંદવા લાગ્યાં

હિંમતનગરના ધારાસભ્ય રૂપાલ ગામે તો જિલ્લા ભાજપ પ્રમુખ ખેડબ્રહ્મામાં રાત્રી રોકાણ માટે પહોંચ્યાગાંધીનગર : ભારતીય જનતા પાર્ટી પ્રદેશ ભાજપ દ્વારા ...

ગુજરાતમાં રાજ્યસભાની ચારેય બેઠકો પર ભાજપ ભગવો લહેરાવશે

૮ ફેબ્રુઆરીએ જાહેરનામું પ્રસિદ્ધ થતાં ઉમેદવારીપત્રો ભરવાની પ્રક્રિયાનો પ્રારંભ થશે૧૫ ફેબ્રુઆરી સુધીમાં ચિત્ર સ્પષ્ટ થશે, ૨૭ ફેબ્રુઆરી એ ચૂંટણીગાંધીનગર : ...

ભાજપે લોકસભા ચૂંટણીને લઈને ગાંધીનગર બેઠક પરથી ઉમેદવારના નામની જાહેરાત કરી

લોકસભાની ચૂંટણી માટે ભાજપ દ્વારા આજે ગાંધીનગરમાં ભાજપ કાર્યાલયનું ઉદ્‌ઘાટન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. જેપી ...

Page 2 of 114 1 2 3 114

Categories

Categories