Tag: BhanwarRathore

અદભુત કલાકૃતિઓ, 3D મોડલ્સ અને Canvasનું સમન્વય એટલે BRDS Design Exhibition 2023

વર્ષ 2023નું ભારતનું સૌથી મોટું ડિઝાઇન પ્રદર્શન અમદાવાદમાં ભંવર રાઠોડ ડિઝાઇન સ્ટુડિયો દ્વારા પ્રસ્તુત કરાયું ભંવર રાઠોડ ડિઝાઇન સ્ટુડિયો (BRDS) એ ભારતમાં 80 થી વધુ કેન્દ્રો ધરાવતી પ્રીમિયર ડિઝાઇન અને આર્કિટેક્ચર  પ્રવેશ કોચિંગ સંસ્થા છે. આ સંસ્થા એ છેલ્લા 17 વર્ષમાં  ભારત અને વિદેશની અગ્રણી ડિઝાઇન, આર્કિટેક્ચર અને  ફાઇન આર્ટસ કોલેજોમાં પ્રવેશ લેવા માટે 5000 થી વધુ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યા છે અને એમના જીવનમાં  ક્રિએટિવ ઉર્જાનું સંચાર કર્યાં છે. દર વર્ષે, ભંવર રાઠોડ ડિઝાઇન સ્ટુડિયો (BRDS) દ્વારા આ પ્રદર્શનનું આયોજન  ભારતના 10 જાણીતા અને ડિઝાઇન ક્ષેત્રમાં ક્રિએટિવ શહેરો ...

Categories

Categories