અમદાવાદના ક્રાઉન પ્લાઝા હોટેલ ખાતે આજે મલેશિયન એસોસિયેશન ઓફ ટૂર એન્ડ ટ્રાવેલ એજન્ટ્સ (MATTA) ના સહયોગથી ટુરિઝમ મલેશિયાએ આ વર્ષે ભારતમાં તેનો પાંચમો અને છેલ્લા રોડ શોનું આયોજન કર્યું હતું. ટુરિઝમ મલેશિયા દ્વારા આ રોડ શોની સિરીઝ દેશના પાંચ શહેરોમાં 30 જાન્યુઆરીથી 7 ફેબ્રુઆરી 2023 સુધી કરવામાં આવી હતી. આ રોડ શો ચેન્નાઈ શહેરમાંથી શરૂ થયો ત્યારબાદ બેંગલુરુ, હૈદરાબાદ, મુંબઈ અને આજે અમદાવાદ જેવા મહત્ત્વપૂર્ણ શહેરોની મુલાકાત લઈ સમાપ્ત થયો હતો. આ મિશનની લીડરશીપ ટુરિઝમ મલેશિયાના સિનિયર ડેપ્યુટી ડાયરેક્ટર ઓફ ઈન્ટરનેશનલ પ્રમોશન (એશિયા અને આફ્રિકા) શ્રી મોહમ્મદ અમીરુલ રિઝાલ અબ્દુલ રહીમ કરી રહ્યા છે. મલેશિયન એસોસિયેશન ઓફ ટૂર એન્ડ ટ્રાવેલ એજન્ટ્સ (MATTA) ના પ્રતિનિધિમંડળમાં 30 સંસ્થાઓ દ્વારા સમર્થિત, એક રાજ્ય પ્રવાસન સંસ્થા, એક એરલાઇન, છ હોટેલ/રિસોર્ટ ઓપરેટરો, વીસ ટ્રાવેલ એજન્ટ અને બે પ્રોડક્ટ માલિકોનો સમાવેશ થાય છે. શરૂઆત થી જ મલેશિયા માટે ભારત દેશ એક ટોચના સ્ત્રોત બજારોમાંનું રહ્યું છે અને તેણે 2019માં 735,309 (+22.5%) પ્રવાસીઓનો આગમન અને RM 3.6 બિલિયન (+33.4%) પ્રવાસન ખર્ચમાં યોગદાન આપ્યું છે. આ રોડશોનો ઉદ્દેશ્ય ભારતીયોમાં પ્રવાસન ક્ષેત્રને નવી ઊંચાઈએ લઈ જવા માટે ઇન્ડસ્ટ્રી કોમ્યુનિટીને પ્લેટફોર્મ પૂરું પાડવાનો…
અમદાવાદના એલિસબ્રિજ વિસ્તારમાં આવેલા તક્ષશિલા એર ફ્લેટના ૧૨મા માળે વહેલી સવારે આગ લાગી હતી. ફાયરબ્રિગેડની ૧૧ જેટલી ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે…
અમદાવાદના પ્રખ્યાત સાલ એજ્યુકેશન કેમ્પસના સાલ સ્કુલ ઓફ આર્કિટેક્ચર & સાલ સ્કૂલ ઓફ ઈન્ટીરિયર ડિઝાઇન દ્વારા આર્કિટેક્ચરના એન્યુઅલ એક્ઝિબિશન "ઇન્સિપિએન્ટ'23"નું…
અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન (એએમએ) ખાતે પબ્લિક રિલેશન સોસાયટી ઓફ ઇન્ડિયા (પીઆરએસઆઈ) અમદાવાદ ચેપ્ટર દ્વારા તાજેતરમાં પીઆરએસઆઈ દ્વારા જેમનું રાષ્ટ્રીય એવોર્ડ…
અખબારનગર સર્કલ પાસે બુધવારે રાત્રે આંગડિયા પેઢીના બે કર્મચારી પાસેથી રૂપિયા ૨૭ લાખના દાગીના ભરેલા થેલાની લૂંટ કરી બાઇકસવાર બે…
રાજ્યમાં લાઈસન્સ વગર ધમધમતી ચિકન-મટનની દુકાનો સામેની અરજીમાં સરકારે રજૂ કરેલા સોગંદનામા સામે હાઈકોર્ટે સવાલો કર્યા હતા. ચીફ જસ્ટિસ અરવિંદકુમાર…
Sign in to your account