સુપ્રસિદ્ધ સંગીતકાર જોડી કલ્યાણજી આનંદજી ના આનંદજી વીરજી શાહ અમદાવાદના મહેમાન બન્યા હતા. તેમના જીવનના 90 વર્ષના સેલિબ્રેશન માટે અમદાવાદમાં રાજપથ ક્લબ ખાતે 25 મેગા મ્યુઝિક બેન્ડ સાથે તેમના ગીતોના સિગ્નેચર કલેક્શન વાળો મ્યુઝિકલ કોન્સર્ટ યોજાયો હતો. તેમને પોતાના ભાઈ સાથે મળીને કલ્યાણજી-આનંદજી તરીકે સંગીતની દુનિયામાં એક આગવી ઓળખ ઉભી કરી છે. આ બંને ભાઈઓએ સંગીતની દુનિયામાં ગુજરાતી તરીકે ખુબ નામ કમાવ્યુ છે અને ગૌરવ પ્રાપ્ત કર્યું છે અને દેશ અને દુનિયામાં સંગીતના ચાહકો માં અનેરું સ્થાન પ્રાપ્ત કર્યું છે. કલ્યાણજી-આનંદજી એ 250 કરતા પણ વધારે મુવીમાં સંગીત આપ્યું છે અને ઘણા ખ્યાતનામ એવોર્ડ પણ મેળવ્યા છે. તેઓ અમદાવાદમાં સંગીત ચાહકો માટે તેમના જીવનના 90 વર્ષની સંગીતમય ઉજવણી કરવા એક ખાસ પ્રકારનો મ્યુઝિકલ પ્રોગ્રામ લઈને આવ્યા હતા. સંગીતપ્રેમીઓને…
‘વારસો’ એ ફક્ત એક મ્યૂઝિક આલ્બમ નથી, પણ ગુજરાતી સંગીત તેમજ લોકસંગીતની ધરોહરનો સેતુ છે, જે આપણને સૌને ‘વારસો’નાં…
સલીમ સુલેમાન ને નવા ગીત 'ક્રિષ્ના હાટીલો' રિલીઝ કર્યું છે આ ગીત ભગવાન કૃષ્ણ અને તેમની માતા યશોદા વચ્ચેના સબંધ…
અમૃતમ ગમ્ય સંગીત અને નૃત્યનો આંતરરાષ્ટ્રીય ફેસ્ટિવલ જે કલા દ્વારા ભૂતકાળ સાથેના જોડાણની ઘોષણા કરે છે અને આવનારી પેઢીઓ માટે…
બ્રહ્મ સ્વરાંજલિ, સંગીત અને નૃત્યની સંસ્થાએ તેનો 11મો વાર્ષિક દિવસ 30મી એપ્રિલે ખૂબ જ આનંદ અને આનંદ સાથે ઉજવ્યો. દેવાંગ…
Sign in to your account