Tag: સંગીત

સુપ્રસિદ્ધ સંગીતકાર લીવીંગ લિજેન્ડ આનંદજી વીરજી શાહના 90 વર્ષની સંગીતમય ઉજવણી માટે અમદાવાદમાં કોન્સર્ટ યોજાયો

સુપ્રસિદ્ધ સંગીતકાર જોડી કલ્યાણજી આનંદજી ના આનંદજી વીરજી શાહ અમદાવાદના મહેમાન બન્યા હતા. તેમના જીવનના 90 વર્ષના સેલિબ્રેશન માટે અમદાવાદમાં રાજપથ  ક્લબ ખાતે 25 મેગા મ્યુઝિક બેન્ડ સાથે તેમના ગીતોના સિગ્નેચર કલેક્શન વાળો મ્યુઝિકલ કોન્સર્ટ યોજાયો હતો. તેમને પોતાના ભાઈ સાથે મળીને કલ્યાણજી-આનંદજી તરીકે સંગીતની દુનિયામાં એક આગવી ઓળખ ઉભી કરી છે. આ બંને ભાઈઓએ સંગીતની દુનિયામાં ગુજરાતી તરીકે ખુબ નામ કમાવ્યુ છે અને ગૌરવ પ્રાપ્ત કર્યું છે અને દેશ અને દુનિયામાં સંગીતના ચાહકો માં અનેરું સ્થાન પ્રાપ્ત કર્યું છે. કલ્યાણજી-આનંદજી એ 250 કરતા પણ વધારે મુવીમાં સંગીત આપ્યું છે અને ઘણા ખ્યાતનામ એવોર્ડ પણ મેળવ્યા છે. તેઓ અમદાવાદમાં સંગીત ચાહકો માટે તેમના જીવનના 90 વર્ષની સંગીતમય ઉજવણી કરવા એક ખાસ પ્રકારનો મ્યુઝિકલ પ્રોગ્રામ લઈને  આવ્યા  હતા. સંગીતપ્રેમીઓને ...

પ્રિયા સરૈયા તરફથી આપ સૌને “વારસો”નાં વધામણાં, આ ધન્ય ઘડીએ સહર્ષ રજૂ કરીએ છીએ, વારસો… જેમાં માણી શકાશે સંગીતનું એક થોડું પરિચિત તો થોડું અપરિચિત પાસું

  ‘વારસો’ એ ફક્ત એક મ્યૂઝિક આલ્બમ નથી, પણ ગુજરાતી સંગીત તેમજ લોકસંગીતની ધરોહરનો સેતુ છે, જે આપણને સૌને ‘વારસો’નાં ...

આઝાદી કા અમૃત મહોત્સવ (AKAM), ભારતની આઝાદીના 75 વર્ષની ઉજવણી માટે, ‘અમૃતમ ગમ્ય – સંગીત અને નૃત્યનો આંતરરાષ્ટ્રીય ફેસ્ટિવલ ની ઉજવણી નું આયોજન

અમૃતમ ગમ્ય સંગીત અને નૃત્યનો આંતરરાષ્ટ્રીય ફેસ્ટિવલ જે કલા દ્વારા ભૂતકાળ સાથેના જોડાણની ઘોષણા કરે છે અને  આવનારી પેઢીઓ માટે ...

બ્રહ્મ સ્વરાંજલિ, સંગીત અને નૃત્યની સંસ્થાએ તેનો 11મો વાર્ષિક દિવસ આનંદ અને આનંદ સાથે ઉજવ્યો

બ્રહ્મ સ્વરાંજલિ, સંગીત અને નૃત્યની સંસ્થાએ તેનો 11મો વાર્ષિક દિવસ 30મી એપ્રિલે ખૂબ જ આનંદ અને આનંદ સાથે ઉજવ્યો. દેવાંગ ...

Weather

Ad

ADVERTISEMENT

Login to your account below

Fill the forms bellow to register

Retrieve your password

Please enter your username or email address to reset your password.