Bill Gates to leave less than one percent of his estate to his children

Tag: વડાપ્રધાન મોદી

ભારત અને જાપાન નેચરલ પાર્ટનર છે : વડાપ્રધાન મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી જાપાનની રાજધાની ટોક્યોના પ્રવાસે છે ત્યારે આ દરમિયાન તેમને પ્રવાસી ભારતીયોને સંબોધિત કરતા કહ્યું કે- જ્યારે પણ ...

મંકીપોક્સના ભય વચ્ચે મોદી સરકારે રાજ્યોને એલર્ટ કર્યા

મહારાષ્ટ્ર સરકારે જાહેર કરી એડવાઇઝરી મંકીપોક્સ એ એક વાયરલ ચેપ છે, જે મોટે ભાગે ઉંદરો અને વાંદરાઓથી મનુષ્યોમાં ફેલાય છે. ...

ટોક્યોમાં વડાપ્રધાન મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું

જયશ્રી રામ, ભારત મા કા શેરના નારા લાગ્યા વડાપ્રધાન મોદી જાપાનના પીએમ કિશિદાના આમંત્રણ પર ટોક્યો પહોંચ્યા છે. બે દગિવસના ...

સોનિયા – રાહુલ ગાંધી વડાપ્રધાન મોદી સામે મુકાબલો કરવામાં ઘણા પાછળ

ભાજપનો મુકાબલો કરવા કોંગ્રેસે તાજેતરમાં ઉદયપુરમાં ચિંતન શિવરનું આયોજન કર્યું અને આગળનો રોડ મેપ બનાવ્યો. જાે કે નવા સર્વેમાં કોંગ્રેસની ...

દાયકાના અંત સુધીમાં દેશમાં ૬જી સર્વિસ શરૂ થઈ શકે છે : વડાપ્રધાન મોદી

પ્રધાનમંત્રીએ કહ્યું- ૨૧મી સદીના ભારતમાં કનેક્ટિવિટી દેશની પ્રગતિની ગતિને નક્કી કરશે. તેથી આપણે દરેક સ્તરે કનેક્ટિવિટીને આધુનિક બનાવવી પડશે. પીએમ ...

મોદી સરકારે લીધેલા એક ર્નિણયથી દુનિયામાં તહેલકો મચ્યો!

યુક્રેન-રશિયા યુદ્ધના કારણે ઘઉંની નિકાસમાં મોટો ઘટાડો નોંધાયો છે કારણ કે બન્ને દેશ દુનિયાના સૌથી મોટા ખાદ્યાન નિકારકાર છે. જ્યારે ...

વિશ્વ આરોગ્ય સંસ્થામાં સુધારની જરૂર છે : વડાપ્રધાન મોદી

કોવિડ-૧૯ મહામારી માટે ભારતની પ્રતિક્રિયા પર પ્રધાનમંત્રીએ કહ્યુ- ભારતમાં અમે કોરોના વિરુદ્ધ એક જન કેન્દ્રીત રણનીતિ અપનાવી છે. અમે અમારા ...

Page 8 of 11 1 7 8 9 11

Categories

Categories