Rajkot: Successful surgery of 8-year-old child through neuro-navigation system at Wockhardt Hospital

Tag: ગુજરાત

ગુજરાતની જીવાદોરી નર્મદા યોજના અંતર્ગત અત્યાર સુધીમાં પ્રશાખા-પ્રપ્રશાખા નહેરોના નેટવર્ક દ્વારા રાજ્યનો કુલ ૩૨.૪૮ લાખ હેક્ટર વિસ્તાર સિંચાઇ હેઠળ આવરી લેવાયો : મંત્રી ૠષિકેશ પટેલ

વિધાનસભા ગૃહમાં નર્મદા વિભાગની અંદાજપત્રીય માંગણી પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વતી જવાબ આપતાં મંત્રી શ્રી ૠષિકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, ...

ખેડૂતો ૨-૩ દિવસ રહેજો તૈયાર, ગુજરાતનાં આ જિલ્લાઓમાં કમોસમી વરસાદ થઇ શકે: IMD

દેશભરમાં આજકાલ વિચિત્ર હવામાન જોવા મળી રહ્યું છે. કેટલાક સ્થળોએ કાળઝાળ ગરમી પડી રહી છે તો કેટલાંક રાજ્યોમાં ભારે વરસાદ ...

ગુજરાતની વધુ એક સિદ્ધિ ૨.૮૯ કરોડના લક્ષ્યાંક સામે ૧.૭૩ કરોડથી વધુ લાભાર્થીઓને `PMJAY’ યોજના હેઠળ આવરી લેવાયા

દેશના જરૂરિયાતમંદ અને ગરીબ કુટુંબોને રૂ.૫ લાખ સુધીની સારવાર વિનામૂલ્યે મળી રહે તેવા ઉમદા હેતુ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રધાનમંત્રી ...

ગુજરાતમાં આગામી બે દિવસ હિટવેવની આગાહી : હવામાન વિભાગ

હવામાન વિભાગના જણાવ્યા મુજબ રાજ્યમાં ધીમે-ધીમે પારો વધી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા રાજકોટ, સુરેન્દ્રનગર અને કચ્છમાં હીટવેવની આગાહી કરવામાં ...

ગુજરાત સિધું સંસ્કૃતિના વિકાસનું સાક્ષી, મધ્યકાલીન અમદાવાદ આધુનિક મહાનગર તરીકે પરિવર્તિત થયું- ભૂપેન્દ્ર પટેલ

G૨૦ અંતર્ગત અમદાવાદમાં આજથી બે દિવસ માટે U૨૦- અર્બન સમિટની પ્રથમ શેરપા બેઠકનો પ્રારંભ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરાવ્યો. આ દરમિયાન ...

યુપીમાં ૫૦૦ કરોડના ખર્ચે ફ્રોઝન પોટેટો – ફ્રેન્ચ ફ્રાઈસ યુનિટ સ્થાપશે ગુજરાતની ફૂડ્‌સ કંપની

ઇસ્કોન બાલાજી ફૂડ્‌સ, ગુજરાતમાં એક દાયકા કરતાં વધુ સમયથી ફ્રોઝન બટાકાની નિકાસ સાથે સંકળાયેલી કંપની છે, તેનો પંજાબમાં પણ મોટો ...

થાય બૉક્સિંગની રમતમાં અમદાવાદના યશ પડસાલાએ ટાઇટલ બેલ્ટ જીતી ગુજરાત નું નામ રોશન કર્યું

આજના યુગમાં યુવાઓ અને બાળકોમાં જયારે ખેલકૂદ અને અલગ અલગ રમતો વિષે જાગૃતતા આવી રહી છે અને સરકાર દ્વારા પણ ...

Page 7 of 20 1 6 7 8 20

Categories

Categories