ગુજરાતી ફિલ્મ

“મેગ્નેટ મીડિયા ફિલ્મ્સ” તથા “ફિફ્થ વેદા પ્રોડક્શન્સ”ની આવનારી ફિલ્મ “53મું પાનું” ગુજરાતી ફિલ્મના ટ્રીઝરને અદભૂત પ્રતિસાદ મળ્યો

ગુજરાતી ફિલ્મોમાં એક નવા જ અંદાજમાં "53મું પાનું" ગુજરાતી ફિલ્મ આવી રહી છે. જેનું ટ્રીઝર આજે લોન્ચ કરવામાં આવ્યું હતું.…

હરિ કરે એ સાચુ…કે બ્રધર્સ મોશન પિક્ચર્સ દ્વારા પ્રોડ્યુસ આગામી ગુજરાતી ફિલ્મ સૈયર મોરી રે.. નું ટ્રેલર લૉન્ચ કરાયું

ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રી કેટલાક વણસ્પર્શ્યાવિષયને આવરી લઇ નવા ઉદાહરણો પુરા પાડી રહી છે. આ ગુજરાતી ફિલ્મોની યાદીમાં હવે અપકમિંગ ગુજરાતી…

“દીકરી દેવો ભવ” ના સૂત્રને સાર્થક કરતી ગુજરાતી ફિલ્મ “લવ યુ પપ્પા” 17 જૂન 2022 ના ગુજરાત, યુ.કે અને ઓસ્ટ્રેલિયાના સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે.

ગુજરાતી ફિલ્મોની હારમાળા માં એક નવું મોતી લઈ ને આવી રહ્યા છે અખિલ કોટક અને ટીમ. ગુજરાતી ફિલ્મોમાં પ્રેક્ષકોને કંઈક…

ગુજરાતી સિંગર કાજલ મહેરીયા પર હુમલો થયો

મૂળ વીસનગરની કાજલ મહેરિયાનો જન્મ એક ખેડૂત પરિવારમાં થયો છે. કાજલ મહેરિયાના અનેક ગીતો પ્રખ્યાત છે. જેમાં નવા ગીતો, લોકગીતો,…

ગુજરાતી ફિલ્મ છેલ્લા દિવસની જાેડી રિયલ લાઈફમાં પણ સાથે રહેશે

અર્બન ગુજરાતી ફિલ્મ છેલ્લો દિવસ જાેઈ હોય તો તેમાં યશ સોની એટલે ફિલ્મનો નિખિલ-નિકને તો જાણતા હશો. અને કોલેજની સૌથી…

- Advertisement -
Ad image