Tag: અમદાવાદ

અમદાવાદ સાબરમતી નદીમાં અંદાજે ૧૦ કરોડનાં ખર્ચે ક્રુઝ કમ ફ્લોટિંગ રેસ્ટોરન્ટ શરૂ કરાશે

અમદાવાદની ઓળખ એટલે રિવરફ્રન્ટ અને હવે રિવરફ્રન્ટની શાન બનશે ક્રુઝ કમ ફ્લોટિંગ રેસ્ટોરન્ટ. સાબરમતી રિવરફ્રન્ટ ખાતે નદીમાં ક્રુઝ કમ ફ્લોટિંગ ...

સુપ્રસિદ્ધ સંગીતકાર લીવીંગ લિજેન્ડ આનંદજી વીરજી શાહના 90 વર્ષની સંગીતમય ઉજવણી માટે અમદાવાદમાં કોન્સર્ટ યોજાયો

સુપ્રસિદ્ધ સંગીતકાર જોડી કલ્યાણજી આનંદજી ના આનંદજી વીરજી શાહ અમદાવાદના મહેમાન બન્યા હતા. તેમના જીવનના 90 વર્ષના સેલિબ્રેશન માટે અમદાવાદમાં રાજપથ  ક્લબ ખાતે 25 મેગા મ્યુઝિક બેન્ડ સાથે તેમના ગીતોના સિગ્નેચર કલેક્શન વાળો મ્યુઝિકલ કોન્સર્ટ યોજાયો હતો. તેમને પોતાના ભાઈ સાથે મળીને કલ્યાણજી-આનંદજી તરીકે સંગીતની દુનિયામાં એક આગવી ઓળખ ઉભી કરી છે. આ બંને ભાઈઓએ સંગીતની દુનિયામાં ગુજરાતી તરીકે ખુબ નામ કમાવ્યુ છે અને ગૌરવ પ્રાપ્ત કર્યું છે અને દેશ અને દુનિયામાં સંગીતના ચાહકો માં અનેરું સ્થાન પ્રાપ્ત કર્યું છે. કલ્યાણજી-આનંદજી એ 250 કરતા પણ વધારે મુવીમાં સંગીત આપ્યું છે અને ઘણા ખ્યાતનામ એવોર્ડ પણ મેળવ્યા છે. તેઓ અમદાવાદમાં સંગીત ચાહકો માટે તેમના જીવનના 90 વર્ષની સંગીતમય ઉજવણી કરવા એક ખાસ પ્રકારનો મ્યુઝિકલ પ્રોગ્રામ લઈને  આવ્યા  હતા. સંગીતપ્રેમીઓને ...

“ઝરા હટકે ઝરા બચકે”ના પ્રમોશન અર્થે બૉલીવુડ સ્ટાર વિક્કી કૌશલ અમદાવાદના મહેમાન બન્યા

2 જૂને રિલીઝ થઈ રહેલ ફિલ્મ "ઝરા હટકે ઝરા બચકે"ના પ્રમોશન્સ દેશભરમાં જોરશોરથી ચાલી રહ્યાં છે. આ દરમિયાન પોતાની ફિલ્મના ...

અમદાવાદના સૌથી મોટા ફેશન શૉ ભંવર રાઠોડ ડિઝાઇન સ્ટુડિયોના વિદ્યાર્થી ડિઝાઇનર્સ દ્વારા 150+ થી વધુ વસ્ત્રોનું કર્યું પ્રદર્શન

અમદાવાદના ભંવર રાઠોડ ડિઝાઈન સ્ટુડિયોમાંથી 2 વર્ષનો ફેશન ડિઝાઈન કોર્સ પૂરો કરી રહેલા 150+ વિદ્યાર્થી ડિઝાઈનર્સ દ્વારા કલેક્શનનો ‘BRDS અમદાવાદ ...

અમદાવાદમાં ભગવાન જગન્નાથની ૧૪૬મી રથયાત્રાને લઈ શાહપુર, દરિયાપુરમાં પોલીસ જવાનોનું ફૂટ પેટ્રોલિંગ

અમદાવાદમાં આગામી ૨૦ જૂને ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળશે. રથયાત્રાના એક મહિના પૂર્વે જ અમદાવાદ પોલીસ એલર્ટ મોડમાં જોવા મળી રહી ...

પ્રધાનમંત્રી મોદીએ ઓસ્ટ્રેલિયામાં પગ મુકતાની સાથે લાગ્યા નારા

દિનપ્રતિદિન ભારતના પ્રધાનમંત્રી મોદીની લોકપ્રિયતા વધતી જાય છે. દેશ જ નહીં દુનિયાભરમાં નરેન્દ્ર મોદીના પ્રશંશકો છે. હાલ પ્રધાનમંત્રી મોદી ઓસ્ટ્રેલિયાના ...

Page 1 of 32 1 2 32

Weather

Ad

ADVERTISEMENT

Login to your account below

Fill the forms bellow to register

Retrieve your password

Please enter your username or email address to reset your password.