આ મધર્સ ડે પર તમારા મમ્મી સાથે પ્રેમની કરો વહેંચણી

KhabarPatri News
By KhabarPatri News 6 Min Read

તમે નાના હતા અને પુખ્ત થયા ત્યાં સુધી તેણી તમારી પડખે મહાકાય ખડકની જેમ ઊભી રહી છે. તમારે જે જોઇએ છે તેના કરતા ઘણું બધુ તેણી આપી શકે છે. ગીતોથી લઇને નાટકો અને મુવી સુધી એમ સંબંધ દર્શાવવાની વિવિધ રીતો છે, પરંતુ તેમાંથી કોઇ ન્યાય કરી શકે તેમ નથી. આ મધર્સ ડેના રોજ #DeliverTheLove એ આરામ આપતા હાથોને આરામ આપો જેણે તમારી સંભાળ રાખી છે, માર્ગદર્શન આપ્યું છે, તમને જમા઼ડ્‌યા છે અને વિપરીત વાતાવરણમાં પણ તમારી સંભાળ લીધી છે. આ મધર્સ ડેના રોજ તમારા જીવનની ‘સુપરવુમન’ને એમેઝોન ડોટ ઇન દ્વારા ખાસ તૈયાર કરાયેલ મધર્સ ડે સ્ટોર દ્વારા લાગણી દર્શાવો જે તમારી માતા પ્રત્યેના તમારા પ્રેમને વ્યક્ત કરવામાં સહાય કરી શકે છે.

ક્લિક નોસ્ટલજિયા

તમારી માતા માટે આ ઇન્સન્ટ કેમેરો લઇ આવો જેથી તે ખાસ ક્ષણોને ક્યુટ પોલારોઇડમાં ઝડપી શકે અને કાયમ માટે સંગ્રહી શકે. વપરાશમાં સરળ અને સ્ટાઇલિશ ફુજીફિલ્મ ઇન્સ્ટેક્સ મિની બ્લ્યુ, લાઇન ગ્રીન, ફ્‌લેમીંગો પિંક, આઇસ બ્લ્યુ અને સ્મોકી વ્હાઇટ કલર્સમાં ઉપલબ્ધ છે. રૂ. ૩,૯૯૪ની કિંમતના આ સરળ કેમેરાથી તમારી માતાને તસવીરો ખેંચતા જુઓ, આ કેમરો ખરેખર આ મધર્સ ડેના રોજ તમારી માતા માટે હેન્ડપિક્ડ્‌ ગિફ્‌ટ છે.

ખુશીઓમાં રાચો

Amazon 01

છોડ માતાના શ્રેષ્ઠ મિત્રો હોવાથી છોડને ઝકડી રાખતા સુંદર હોલ્ડર્સ માતા માટે શ્રેષ્ટ ભેટ છે. ૩નો સેટ એવા કોરોઝન રેસિસ્ટન્ટ સોલિમો હેન્ગિંગ પ્લાન્ટર્સ વાઇબ્રન્ટ ગ્રીન્સ પીંક અને પર્પલ કલર્સ સાથે સુંદર પોલ્કા ડોટ્‌સમાં ઉપલબ્ધ છે જે તમારા માતાના બગીચાને સુંદર બનાવશે એમેઝોન ડોટ ઇનના મધર્સ ડે સ્ટોર પર આવો અને લોન અને ગાર્ડનના કેટલા વિકલ્પો ઉપલબ્ધ છે તે જુઓ અને તમારી માતાના ચહેરા પર હાસ્ય લઇ આવો.

એલેક્સા વોઇસ રિમોટ સાથે ફાયર ટીવી સ્ટિક

Amazon 02

તમારી માતાને એવી કંઇક ભેટ આપો કે જે તમને તમારા ઘરના આરામમાં તેણી સાથે થોડો વધુ સમય ગાળવા મળે. એચડીટીવીમાં  અમેઝોન ફાયર ટીવી સ્ટિક પ્લગ કરો પાવર કેબલને વાઇ-ફાઇમાં કનેક્ટ કરો અને મિનીટોમાં જ સ્ટ્રીમીંગ શરૂ કરો! આ વપરાશમાં સાદુ અને સરળ , શક્તિશાળી સ્ટ્રીમીંગ મીડિયા ડિવાઇસ તમારા ટીવીને તાત્કાલિક સ્માર્ટ બનાવે છે. તે તમને અસંખ્ય મુવી, ટીવી શો, એપ્સ, ગેઇમ્સ, કીડ્‌ઝ કન્ટેન્ટ, સ્પોટ્‌ર્સ, પ્રાઇમ વીડિયો પરના ન્યૂઝ, હોટસ્ટાર, નેટફિ્‌લક્સ, યૂટ્યૂબ, ઇરોઝ નાઉ, વુત, એરટેલ મુવીઝ અને ઘણુ બધુ અંતરાય વિના સ્ટ્રીમીંગ કરવાની સવલત આપે છે. હવે એલેક્સા વોઇસ રિમોટ સાથે, આ ડિવાઇસ એટલું આકર્ષક છે કે તમે વોઇસ સર્ચ દ્વારા ઘણું બધુ કરી શકો છો.

મોમી લવસેલ્ફી પ્રત્યેના પ્રેમ, સંભાળ, બલિદાન અને શક્તિનો સાર. આ મધર્સ ડેના રોજ તમારી માતાનો આભાર માનો કે જે તમારી સાથે ડગલે ને પગલે હોય છે. માતાના બાળક પ્રેમ બધાથી પર છે, તેથી જ “મમ્મીઝ લવ ડિઝાઇનર કુશન કવર” ચોક્કસપણે તમારા માતાના હોઠ પર કિંમતી હાસ્ય લાવશે.

ફ્‌લાવર ફ્રેશનેસ

માતા માટે લાંબા સમય સુધી ચાલે તેવી સુગંધ અને તાજગી મહાન ભેટ છે. અમેઝોનનું પીઆરઝેડ કમલ અત્તર રોલોન લોન્ચપેડ સ્પાઇસી અને પ્યોર અત્તર છે જે કુદરતી તત્વોમાંથી બનાવવામાં આવ્યું છે. તે સાંત્વના આપવા માટે લોકપ્રિય છે તેમજ મધુર પમરાટ તમારી માતાને આરામ અને તણાવમુક્ત થવામાં સહાય કરશે. એમેઝોન ડોટ ઇન પર મધર્સ ડેના રોજ વધુ વિકલ્પો શોધો.

ડ્રીંક યોર વે ટુ ગુડનેસ

Amazon 04

તંદુરસ્ત રહેવું દરેકની યાદીમાં ટોચ પર હોય છે અને સવારની તાજગી દિવસ શરૂ કરવાનો સુંદર માર્ગ છે. ફ્રેશ સ્મુથીઝ ઘરે લઇ આવો અને વંડરશેફન્યૂટ્રી-બ્લેન્ડ સાથે ન્યુટ્રીશન સાથે ટેસ્ટી મિલ્કશેક્સ પીઓ અને દિવસમાં ગમે ત્યારે હળવાશની પળોમાં સ્વાદનો લાભ ઉઠાવો.

એન્ટરટેઇનમેન્ટ ગેલોર

Amazon 05 1

ચાહે મુવી હોય તેણીની લોકપ્રિય ટીવી સિરીયલ, માતા દરેક મનોરંજનને અત્યંત ગંભીરતાથી લે છે. તેમાં કોઇ અંતરાય ન આવે અને સંપૂર્ણ પણે તમાં મગ્ન થવા માટે એમેઝોન ડોટ ઇન પરના મધર્સ ડેના રોજ ઉપલબ્ધ સોની બ્રાવીયા ફુલ એચડી એલઇડી સ્માર્ટ ટીવી લઇ આવો.

પેમ્પરીગ ઇસેન્શિયલ્સ

Amazon 06

તમારા જીવનમાં માતાએ તમારી જાતની સંભાળ રાખી હતી તેમ હવે સમય આવી ગયો છે કે તેણીને એવી કોઇક ભેટ આપો જેનાથી તેને પોતાની સભાળ રાખવામાં સહાય મળે અને સ્વ-સંભાળમાં ડૂબી જાય. કામા આયુર્વેદ રોઝ ઇસેન્શિયલ બોક્સ એ સુંદર એકસ્ટ્રાવેગાન્ઝાનું સંપૂર્ણ મિશ્રણ છે. તેથી સમય ગુમાવશો નથી, અને એમેઝોન ડોટ ઇન પર મધર્સ ડેના રોજ ખાસ તૈયાર કરાયેલ વિવિધ વિકલ્પોની ચકાસણી કરો.

ફેશન ઓન પોઇન્ટ

Amazon 07

મમ્મી તેમની સ્ટાઇલ જાણે છે અને યોગ્ય દેખાવાની દ્રષ્ટિએ ક્યારે પણ સમાધાન કરશે નહી. પ્લાઝોથી લઇને અનારકળી અને સલવાર કમીઝ સુધી, તેમને દરેકનો અનુભવ કરવો ગમે છે અને છતા પણ પોતાની સ્ટાઇલને વળગી રહે છે. એમેઝોન ડોટ ઇન પર મધર્સ ડેના સ્ટોર પર આકર્ષક વિકલ્પો જુઓ અને એકાદ વિકલ્પ જેમ કે બીબા વિમેસ સલવાર સ્યુટ ની પસંદગી કરો અને સુંદર પહેરવશે સાથે તમારી માતાને આશ્ચર્ય આપો.

કોઇ ક્ષણને નજીવ ન ગણશો

Amazon 08

તમારા જીવનની અત્યંત અગત્યની મહિલા શ્રેષ્ઠતામાં રાચવી જોઇએ. એસેસરીઓ મેળખાતા વસ્ત્રોને પૂર્ણ કરે છે તેથી ખાતરી રાખો કે તમે તેણી માટે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ચીજની પસંદગી કરો છો. કંઇક એવી બારીક છતા ભવ્ય ચીજને પસંદ કરો જે તેણીન આંખમાં આનંદ છલકાવે અને તેનાથી પોતાના હાથને શણગારે. જ્વેલ્સ ગેલેક્સી ક્રિસ ક્રોસ વીંટી એ વર્સેટાઇલ છે અને સમકાલીન છે જે તેણીના વોર્ડરોબમાં અનેકગણો વધારો કરશે.

Share This Article