ઓર્ગેનિક હાર્વેસ્ટ ફેસ એલિક્સિર સીરમ સાથે યુવા ત્વચાની ચમક જાળવી રાખો

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

સ્પાટલેસ, યુથફુલ અને રેડિયન્ટ સ્કિન દરેક પુરુષ અને મહિલાની ઈચ્છા હોય છે. આ આવશ્યકતાઓ પ્રતિ જાગરૂક હોવાના કારણે, ઓર્ગેનિક હાર્વેસ્ટે ઓર્ગેનિક ફેસ એલિક્સિર સીરમની પોતાની વિદેશી રેન્જ લોન્ચ કરી. આ ઓર્ગેનિક ફેસ એલિક્સિર સીરમ ગાઢ પોષણ પ્રદાન કરે છે, ડાર્ક સર્કલ્સથી મુક્તિ અપાવે છે અને પિગ્મેન્ટેશનને રીપેર કરે છે.

આમાં સેફરોન, લિકોરિન, મંજિષ્ઠા, ટર્મેરિક એક્સટ્રેક્ટ્‌સ, વેટિવર, મંજિષ્ઠા ઓઇલ વગેરે કી ઇન્ગ્રિડિયન્સ છે અને આનો ભાવ રૂ. ૧૯૯૫ છે અને સાઈઝ ૩૦ ગ્રામ છે.

 

 

Share This Article