પૂજ્ય મોરારી બાપૂએ ધોળાવીરા રામકથા શરૂ કરતા પહેલા ત્યાંના પૌરાણિક સંગ્રહાલયની મુલાકાત લીધી

KhabarPatri News
By KhabarPatri News 0 Min Read

પૂજ્ય મોરારી બાપૂએ યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટમાં નામના મેળવી ચૂકેલ ધોળાવીરા અને તેના પુરાતત્વીય સંગ્રહાલયની મુલાકાત લીધી હતી. મોરારી બાપુ કે જેમની રામકથા સાંભળવા માટે દૂર દૂરથી લોકો આવતા હોય છે ત્યારે આ વખતે આ આયોજન ત્યાં કરવામાં આવ્યું છે. ત્યાં રામ કથાની શરૂઆત પહેલા તેમણે મુલાકાત લીધી હતી અને તેની ભવ્યતાના વખાણ કર્યા હતા.

Share This Article