• Latest
  • Trending

પાટીદાર સમાજે લગ્નનો જૂનો રિવાજ બદલ્યો, હવે કુંડળીને બદલે ફિંગર પ્રિન્ટ મેચ મેકિંગ કરશે

5 months ago

ભારતમાં ખૂનખરાબા બાદ કેનેડામાં ૧૧ ગેંગસ્ટરો કરી રહ્યા છે આરામ, NIAએ જાહેર યાદી કરી

10 hours ago

ખાલિસ્તાન તણાવ વચ્ચે કેનેડા સામે ભારતની મોટી કાર્યવાહી, ભારતે વિઝા પર પ્રતિબંધ મુક્યો

11 hours ago

HONOR 90 5G લોન્ચ : આરામદાયક જોવા અને સર્જનાત્મક સ્વતંત્રતા માટે નવા ધોરણો સેટ કરે છે

12 hours ago

બેંગલુરુ બાયોલોજિકલ પાર્કમાં વાઈરસ ફેલાતા દીપડાના ૭ બચ્ચાના મોતથી હંગામો થયો

1 day ago

“બંધારણની નકલમાં સોશિયલિસ્ટ-સેક્યુલર શબ્દ નથી”: કોંગ્રેસ સાંસદ અધીર રંજન

1 day ago

સેતુ મીડિયા દ્વારા આયોજિત “કવિ સંમેલન”માં પ્રેક્ષકો સાહિત્યના રંગમાં રંગાયા

1 day ago

નિજ્જર હત્યા કેસમાં કેનેડાએ ભારતની સંડોવણીના આક્ષેપો કરતા ભારતે પણ જવાબ આપ્યો

2 days ago

ICC એ વર્લ્ડ કપ 2023નું ઑફિશિયલ ગીત ‘દિલ જશ્ન બોલે’ લૉન્ચ કર્યું ,જેમાં રણવીર સિંહ અને ધનશ્રી વર્મા જોવા મળી રહી છે  – જુઓ વિડિઓ 

2 days ago

નોઈડા અને ગ્રેટર નોઈડામાં ૨૨ સપ્ટેમ્બરના રોજ તમામ શાળાઓ અને કોલેજો બંધ રહેશે

2 days ago

મેડ ઈન ચાઈનાના હથિયારો દ્વારા સરહદ પર આતંકવાદી ષડયંત્ર

2 days ago

કેન્દ્ર કેબિનેટે મહિલા અનામત બિલને આપી મંજૂરી

2 days ago

જૂની સંસદનું નવું નામ, મુસ્લિમ મહિલાઓ અને સામાજિક ન્યાય : વડાપ્રધાન મોદી

2 days ago
  • Join us on WhatsApp
  • I am also Khabarpatri !!
  • Terms and Conditions
  • Give Ad
  • Partnership
  • Contact
  • About Us
Friday, September 22, 2023
Khabarpatri
ADVERTISEMENT
  • News
  • ગુજરાત
  • ભારત
  • લાઈફ સ્ટાઇલ
  • ટેક્નોલોજી
  • મનોરંજન
  • બિઝનેસ
  • રમત જગત
  • વિશેષ
  • આંતરરાષ્ટ્રીય
No Result
View All Result
  • News
  • ગુજરાત
  • ભારત
  • લાઈફ સ્ટાઇલ
  • ટેક્નોલોજી
  • મનોરંજન
  • બિઝનેસ
  • રમત જગત
  • વિશેષ
  • આંતરરાષ્ટ્રીય
No Result
View All Result
Khabarpatri.com
No Result
View All Result
ADVERTISEMENT

પાટીદાર સમાજે લગ્નનો જૂનો રિવાજ બદલ્યો, હવે કુંડળીને બદલે ફિંગર પ્રિન્ટ મેચ મેકિંગ કરશે

KhabarPatri News by KhabarPatri News
May 2, 2023
in ગુજરાત, ટેક્નોલોજી
0
Share on FacebookShare on Twitter

હાલ ગુજરાતમાં સુખી સંપન્ન પાટીદાર સમાજ લગ્ન માટે કન્યાની અછતનો સામનો કરી રહ્યો છે. કોઈ કન્યા આપો કન્યા… એવી રીતે વરમાળા લઈને શોધવા જવુ પડી રહ્યું છે. આવામાં માંડ લગ્ન થાય ત્યાં ડિવોર્સની લટકતી તલવાર આવે છે. આજના સમાજમાં ડિવોર્સના કિસ્સા પણ વધી રહ્યાં છે. ત્યારે લગ્ન જીવનમાં આગળ જઈને કોઈ પ્રકારની તકલીફ ન આવે તે માટે સૌરાષ્ટ્ર લેઉઆ પાટીદાર યુવા સમાજે અનોખી પહેલ કરી છે. જેમાં પહેલીવાર યુવક-યુવતીઓની કુંડળી નહિ, પરંતું ફિંગર પ્રિન્ટ ટેસ્ટ કરાવાશે. ૧૦ આંગળીના ફિંગર પ્રિન્ટ ટેસ્ટનું પરીક્ષણ તાઈવાનમાં કરાવાશે. જેનો રિપોર્ટ પણ આપવામા આવશે. સૌરાષ્ટ્ર લેઉઆ પટેલ યુવા સમાજ અને વર્ષા ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે નવ મહિના પછી રાજકોટમાં સર્વ જ્ઞાતિ સમૂહલગ્નનું આયોજન કરાયું છે. આ પ્રસંગે ૨૧ યુવક-યુવતી સપ્તપદીના સાત ફેરા લેશે. પરંતુ આ માટે સમાજ દ્વારા એક યુનિક પહેલ કરવામાં આવી છે. જેમાં જે યુવક-યુવતી લગ્ન તાંતણે બંધાશે, તેમના ડીએમઆઈ (ડર્મેટોગ્લેફિકસ મલ્ટિપલ ઈન્ટેલિજન્સ ) ટેસ્ટ કરાશે. તાઈવાનથી જે ૪૬ પાનાનો રિપોર્ટ આવશે, તેને યુગલોને સોંપાશે.

આ પહેલ વિશે આયોજક વિનોદ દેસાઈએ જણાવ્યું કે, આજે સમાજના આગેવાનો પાસે પરિવારની સમસ્યા આવવાનું પ્રમાણ વધી રહ્યું છે. જેમાં ૭૦ ટકાથી વધુ પારિવારિક બાબતો હોય છે. આઠ-દસ વર્ષના લગ્ન જીવન પછી પણ છૂટાછેડાના બનાવોનો ગ્રાફ સતત વધી રહ્યો છે. તેની સમાજ પર ગંભીર અસર પડે છે. સામાજિક વ્યવસ્થા જળવાઈ રહે તે માટે આ રીતે સમૂહલગ્ન કરવાનો ર્નિણય લીધો છે. સમૂહલગ્નમાં જે યુવતીના લગ્ન કરાશે તે તમામ યુવતીને દત્તક લેવાશે. ભવિષ્યમાં જો કોઈ તેને આર્થિક-સામાજિક, મુશ્કેલી આવી પડે તો આયોજક તેના માતા-પિતા તરીકેની જવાબદારી નિભાવશે. જેથી તેમના પરિવારોમાં કોઈ અડચણ ન આવે. દીકરી ગર્ભવતી થશે ત્યારે તેને ગર્ભસંસ્કાર પણ અપાશે.

Tags: Finger PrintKundlimarriageMatch MakingPatidar SocietyRiwazકુંડળીપાટીદાર સમાજફિંગર પ્રિન્ટમેચ મેકિંગરિવાજલગ્ન
ShareTweetShareSendShare
Previous Post

અમદાવાદના લાલદરવાજા પાસે વિદ્યાર્થીઓ પર કરાયેલાં ગોળીઓના વરસાદે રોપ્યું હતું ગુજરાતની સ્થાપનાનું બીજ

Next Post

આવકવેરા રિટર્ન ફાઇલિંગ તમે જાતે કરી શકશો..નહીં ખર્ચવા પડે રૂપિયા!...

Related Posts

HONOR 90 5G લોન્ચ : આરામદાયક જોવા અને સર્જનાત્મક સ્વતંત્રતા માટે નવા ધોરણો સેટ કરે છે

by KhabarPatri News
September 22, 2023
0

ભારતમાં HONOR 90 5G લોન્ચ કરવાની જાહેરાત કરી. AI વ્લોગ માસ્ટર અને 3840 Hz PWM ડિમિંગ ટેક્નોલોજી સાથે ઇન્ડસ્ટ્રીમાં અગ્રણી...

Read more

સેતુ મીડિયા દ્વારા આયોજિત “કવિ સંમેલન”માં પ્રેક્ષકો સાહિત્યના રંગમાં રંગાયા

by KhabarPatri News
September 21, 2023
0

છેલ્લાં 14 વર્ષથી પબ્લિક રિલેશન્સ ક્ષેત્રે સેવા પૂરી પાડતી સંસ્થા 'સેતુ મીડિયા' દ્વારા તેની 14મી વર્ષગાંઠ નિમિતે મીડિયાના મિત્રો અને...

Read more

હજુ ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી

by KhabarPatri News
September 18, 2023
0

ગુજરાતમાં લો પ્રેશર સક્રિય થતાં ભારે વરસાદની આગાહી આવી છે. ઠંડર સ્ટોર્મ એક્ટિવિટી અને ભારે પવન સાથે વરસાદી માહોલ આખા...

Read more

ગોંડલમાં બે સગા ભાઈઓના મોતમાં પિતા જ હત્યારો નીકળ્યો

by KhabarPatri News
September 18, 2023
0

ગોંડલનાં વોરાકોટડા રોડ ઉપર સરકારી આવાસમાં ગઈકાલે ચોંકાવનારી ઘટના બની હતી ઉલટી થવાના કારણે બે સગા ભાઈઓના એકસાથે મોત નિપજ્યા...

Read more

સુરત શહેરની અમૃતમ સંસ્થા દ્વારા ૩૦માં મિલ્ક ડોનેશન કેમ્પનું આયોજન કરાયું

by KhabarPatri News
September 18, 2023
0

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસે . સુરતમાં અમૃતમ સંસ્થા દ્વારા મધર મિલ્ક ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ૧૫૦ જેટલી ધાત્રી...

Read more
Load More
Next Post

આવકવેરા રિટર્ન ફાઇલિંગ તમે જાતે કરી શકશો..નહીં ખર્ચવા પડે રૂપિયા!...

લુધિયાણા માં ગેસ લીકેજ થતાં માર્યા ગયેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને સહાય

Currently Playing

Riya Subodh - MTV INTM Season 3 Winner Interview by Khabarpatri

Riya Subodh - MTV INTM Season 3 Winner Interview by Khabarpatri

00:10:03

Interview of Smt Parul Khakhhar by Kavijagat

00:05:58

NewKhabarpatri Exclusive જોબ ટિપ્સ જાણો રીક્રુટર તમારી પ્રોફાઈલ માં શું જોવે છે YouTube 360p

00:04:11

Kal ne kanto hato.......

00:02:41

Pages

  • About Us
  • Contact
  • DISCLAIMER
  • Give Ad
  • I am also Khabarpatri !!
  • Join us on WhatsApp
  • Khabarpatri
  • Our Team
  • Partnership
  • Terms and Conditions

Weather

Ad

ADVERTISEMENT
  • Setup menu at Appearance » Menus and assign menu to Footer Navigation
Call us: +91 99251 19651

© 2015-2022 . All Right Reserved by Khabarpatri - Content Owned By KhabarPatri

No Result
View All Result
  • News
  • ગુજરાત
  • ભારત
  • લાઈફ સ્ટાઇલ
  • ટેક્નોલોજી
  • મનોરંજન
  • બિઝનેસ
  • રમત જગત
  • વિશેષ
  • આંતરરાષ્ટ્રીય

© 2015-2022 . All Right Reserved by Khabarpatri - Content Owned By KhabarPatri

Login to your account below

Forgotten Password?

Fill the forms bellow to register

All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In