નઈમ સિરાજુદ્દીન તિરમિઝીને ભારતની પ્રથમ આંતરરાષ્ટ્રીય આર્ટ ગેલેરી ‘અજંતા ઈલોરા ઈન્ટરનેશનલ આર્ટ ગેલેરી’ ઔરંગાબાદ દ્વારા
“કલાભૂષણ આર્ટ એક્સેલન્સ એવોર્ડ” એનાયત કરવામાં આવ્યો છે. તિરમીઝીનો ફોટોગ્રાફ ‘રેસ્ટ ઇન પીસ’ તેમના આંતરરાષ્ટ્રીય કલા પ્રદર્શન
માટે પસંદ કરવામાં આવ્યો છે અને તેમને મેડલ, એવોર્ડ, મોમેન્ટોથી સન્માનિત કરવામાં આવ્યા છે.
કથાકાર મોરારીબાપુએ પહેલગામ આતંકી હુમલાની ઘટના વખોડી, પીડિત પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી
વિશ્વવિખ્યાત કથાકાર મોરારીબાપુ એ જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલ આતંકની સમગ્ર ઘટનાને વખોડી છે. તેમજ આતંકી હુમલાને લઇ કથાકાર મોરારીબાપુએ પ્રતિક્રિયા આપી...
Read more