માતૃત્વ દિવસ એટલે મમતા અને શક્તિનો અનેરો સમન્વય ધરાવતી નારી પ્રતિભાને સ્મરણ કરી અને વંદન કરવાનો દિવસ, માં એ ફક્ત એક અક્ષરમાં સમાયેલું બાળક માટેનું આખું બ્રહ્માંડ, વહાલનું વિશ્વ અને પ્રેમનો પ્રદેશ.
પરંતુ ચાલો જોઈએ કે જયારે મધર્સ ડે નહોતો ઉજવાતો ત્યારે “મા” વિષે ની અભિવ્યક્તિ કેવી રીતે વ્યક્ત થતી હતી..
આ મધર્સ ડે નિમિત્તે નિંદા ફાઝલી અમુક કવિઓની ઉમદા કૃતિઓ અચૂક પણે યાદ આવ્યા વિના રહેતી નથી. “મા” વિષે કવિતા લખવું એ ખુબજ અઘરું હોય છે કેમ કે આ વિષય ને શબ્દો થકી ન્યાય આપવો અશક્ય હોય છે. પરંતુ આ બંને કવિઓએ તેમની શૈલી અને રચના દ્વારા “મા” વિષય ને ખુબજ પ્રેમ પૂર્વક, હૃદયસ્પર્શી અને અલંકારિક રીતે કલામ દ્વારા અંકિત કર્યો છે.
તે રજુ થઇ છે તેમની યાદગાર રચનાઓ થકી , જેવીકે …
बेसन की सोंधी रोटी पर खट्टी चटनी जैसी माँ ,
याद आता है चौका-बासन, चिमटा फुँकनी जैसी माँ
बाँस की खुर्री खाट के ऊपर हर आहट पर कान धरे ,
आधी सोई आधी जागी थकी दुपहरी जैसी माँ
चिड़ियों के चहकार में गूँजे राधा-मोहन अली-अली ,
मुर्गे की आवाज़ से खुलती, घर की कुंड़ी जैसी माँ
बीवी, बेटी, बहन, पड़ोसन थोड़ी-थोड़ी सी सब में ,
दिन भर इक रस्सी के ऊपर चलती नटनी जैसी माँ
बाँट के अपना चेहरा, माथा, आँखें जाने कहाँ गई ,
फटे पुराने इक अलबम में चंचल लड़की जैसी माँ…..
~ निदा फ़ाज़ली
અને જયારે મા દેશમાં હોય અને પોતે પરદેશ માં હોય ત્યારની મનોદશા પણ નિંદા ફાઝલી દ્વારા કૈક આ રીતે વ્યક્ત કરવા માં આવી છે…
मैं रोया परदेस में भीगा माँ का प्यार
दुख ने दुख से बात की बिन चिठ्ठी बिन तार
छोटा करके देखिये जीवन का विस्तार
आँखों भर आकाश है बाहों भर संसार
लेके तन के नाप को घूमे बस्ती गाँव
हर चादर के घेर से बाहर निकले पाँव
सबकी पूजा एक सी अलग-अलग हर रीत
मस्जिद जाये मौलवी कोयल गाये गीत
पूजा घर में मूर्ती मीर के संग श्याम
जिसकी जितनी चाकरी उतने उसके दाम
सातों दिन भगवान के क्या मंगल क्या पीर
जिस दिन सोए देर तक भूखा रहे फ़कीर
अच्छी संगत बैठकर संगी बदले रूप
जैसे मिलकर आम से मीठी हो गई धूप
नदिया सींचे खेत को, तोता कुतरे आम,
सूरज ठेकेदार सा,सब को बाँटे काम,
सपना झरना नींद का जागी आँखें प्यास
पाना खोना खोजना साँसों का इतिहास
चाहे गीता बाचिये या पढ़िये क़ुरान
मेरा तेरा प्यार ही हर पुस्तक का ज्ञान
निदा फ़ाज़ली
હરિવંશરાય બચ્ચન દ્વારા પણ મા વિષે અને મા તાણી લાગણી ઉપર બાળક સહજ ભાવ સાથેનું આ કાવ્ય પણ ખુબજ તરબોળ કરીદે તેવું છે…
वह केवल माँ ही हो सकती हे
मैं कल रात नहीं रोया था
दुख सब जीवन के विस्मृत कर,
तेरे वक्षस्थल पर सिर धर,
तेरी गोदी में चिड़िया के बच्चे-सा छिपकर सोया था!
मैं कल रात नहीं रोया था!
प्यार-भरे उपवन में घूमा,
फल खाए, फूलों को चूमा,
कल दुर्दिन का भार न अपने पंखो पर मैंने ढोया था!
मैं कल रात नहीं रोया था!
आँसू के दाने बरसाकर
किन आँखो ने तेरे उर पर
ऐसे सपनों के मधुवन का मधुमय बीज, बता, बोया था?
मैं कल रात नहीं रोया था!
हरिवंश राय बच्चन
“મા”ની મહત્તાને ખબરપત્રીની સલામ !!