- ઉઘી જતા પહેલા ૩૦ મિનિટ પહેલા જ ફોન બંધ કરી દેવા જોઇએ.
- દરેક ત્રણ મહિનામાં સાત દિવસ માટે ફેસબુક પરથી રજા લેવામાં આવે તે પણ જરૂરી છે
- પહેલીથી ૮મી જૂન દરમિયાન ડેબ્ટ માર્કેટમાં ૪૦૫ કરોડ રૂપિયા પાછા ખેંચાયા
- સપ્તાહમાં એક વખત સમગ્ર દિવસ દરમિયાન સોશિયલ મિડિયાનો ઉપયોગ કરવાથી દુર રહેવામાં આવે તે પણ જરૂરી છે
- ફોનનો ઉપયોગ માત્ર જરૂરી વાત કરવા માટે કરવામાં આવે તે પણ સુચન છે
- મોબાઇલ ટોક ટાઇમને પણ દિવસમાં બે કલાક સુધી મર્યાિદત કરવામાં આવે તે જરૂરી છે
- દિવસમાં એકથી વધારે વખત મોબાઇલ ફોનની બેટરી ચાર્જ કરવી જોઇએ નહીં