એક હતો ચકો અને એક હતી ચકી…આવી વાર્તા આપણે દરેકે બાળપણમાં શીખી હશે…આજે આ ફક્ત લેપટોપ સ્ક્રીનનાં વોલપેપરમાં જોવા મળે છે. એક સમયે દિવસની શરૂઆત આ ચકલીઓનાં ઝીણા ઝીણા ટહુકાથી થતી હતી….હવે તો આ અવાજ માત્ર મોબાઈલની રીંગટોનમાં જ સાંભળવા મળે છે…શું આપણે આપણા બાળકોને ઘરઆંગણાની શોભા ગણાતુ પક્ષી બતાડવા ઝૂમાં લઈ જવા પડશે…!
આવો સાથે મળીને પ્રયત્ન કરીએ કે ચકા ચકી વાર્તામાં જ ન રહી જાય.
હેપી સ્પેરો ડે.