ગીતા બેન રબારીનો જન્માષ્ટમી સ્પેશિયલ ટ્રેક કૃષ્ણ હટીલો રિલીઝ

News KhabarPatri
By News KhabarPatri 1 Min Read

સલીમ સુલેમાન ને નવા ગીત ‘ક્રિષ્ના હાટીલો’ રિલીઝ કર્યું છે

આ ગીત ભગવાન કૃષ્ણ અને તેમની માતા યશોદા વચ્ચેના સબંધ ને દેખાડે છે..

સિંગર ગીતા રબારીના વીડિયોમાં તેઓ ગાયિકા તરીકે છે તે પરંપરાગત પોશાકમાં છે તે ઉપરાંત વીડિયોમાં કેવિન ચરવાળા અને વિરલ ધોલકિયા છે

ગીતનું નિર્દેશન ધ્વની ગૌતમ દ્વારા કરવામાં આવ્યું છે. ગીતનું સંગીત રાહુલ મુંજરીયા અને સલીમ સુલેમાને બનાવ્યું છે. નારણ ગઢવીએ ગીત લખ્યું છે.

આ ગીત સલીમ સુલેમાનની યૂટ્યૂબ ચેનલ પર રિલીઝ કરવામાં આવ્યું છે

Share This Article