નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ સોમનાથ મહાદેવના દર્શન કર્યા; સાથે જ મંદિર પરિસર સહિતના સ્થળોએ માન. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના તા. 11મી જાન્યુઆરીના સૂચિત સોમનાથ પ્રવાસ અને વિવિધ કાર્યક્રમો અંગે સ્થળ તેમજ અન્ય તૈયારીઓની સમીક્ષા કરી…


નાયબ મુખ્યમંત્રીએ માન. વડાપ્રધાનના સોમનાથ પ્રવાસ અંગે સ્થળ સમીક્ષા કરતા મંદિર પરિસર, બાણસ્તંભ, દિગ્વિજય દ્વાર પાસે સરદાર પ્રતિમાથી લઈ હમીરજી સર્કલ, ગૂડલક સર્કલ સુધી ચાલીને સ્થળ સમીક્ષા કરી…
