ચીલોડા ખાતે આવેલી આધારશિલા સ્કૂલમાં વાર્ષિક આનંદમેળાનું આયોજન

KhabarPatri News
By KhabarPatri News 0 Min Read

અમદાવાદ પાસે ચીલોડા ખાતે આવેલી આધારશિલા સ્કૂલમાં વાર્ષિક આનંદમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જુનિયર કેજીથી ધોરણ ૪ સુધીનાં બાળકો દ્વારા ડાન્સ કાર્યક્રમ યોજાયો તથા ધોરણ ૫ થી ૧૦નાં બાળકો દ્વારા નાસ્તાનાં સ્ટોલ તૈયાર કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે શાળાના વિદ્યાર્થીઓ અને સ્ટાફની સાથે સાથે વાલીઓ પણ ઉપસ્થિત રહ્યાં હતા.

IMG 1661 e1518436441634

Share This Article